________________
૧૦૮
નવતવપ્રકરણ સાથે :
છે સમકાળે ૨૦ પરિષહ છે શીત અને ઉષ્ણ, તથા ચર્ચા અને નિષદ્યા, એ ચાર પરિષહમાંથી સમકાળે બે અવિરોધી પરિવહ હોય, માટે સમકાળે એક જીવને ઉત્કૃષ્ટથી - ૨૦ પરિષહ હોય છે, અને જઘન્યથી પૂર્વોક્ત ચારમાંના
અવિરોધી બે પરિષહ હોય છે. છે અનુકળ અને પ્રતિકૂળ તથા શીત અને ઉષ્ણુ પરિષહ છે
સ્ત્રી પરિષહ, પ્રજ્ઞા પરિષહ અને સત્કાર પરિષહ એ ત્રણ અનુકૂળ પરિષહ છે, અને શેષ પ્રતિકૂળ પરિષહ છે. તથા સ્ત્રી પરિષહ અને સત્કાર પરિષહ એ બે શીતલ પરિષહ છે. અને શેષ ૨૦ ઉષ્ણુ પરિષહ છે.
રૂત્તિ ૨૨ પરિષદ છે. દશ યતિ ધર્મ खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अ बोधव्वे । सच्चं सोअ आकिंचणं च बंभं च जडधम्मो ॥२९॥
સંસ્કૃત અનુવાદ शान्तिार्दव आजगे, मुक्तिः तपः संयमश्च योद्धव्यः सत्यं शौचमाकिंचन्य च ब्रह्म च यतिधमः ॥२९॥
૧ શીત અને ચર્યા. અથવા શીત અને નિષદ્યા, અથવા ઉષ્ણ અને ચર્યા અથવા ઉષ્ણ અને નિવડ્યા એમ ચાર રીતે બે બે અવિરોધી પરિહ સમકાળે જાણવા.
- તત્વાર્થમાં સમકા ૧૯ પરિષહને ઉદય કહ્યો છે. ૨ આત્માને શાતા–સુખરૂપે વેદાય, પરંતુ કષ્ટ ન પડે તે અનુકૂળ પરિષહ. ૩ આત્માને જેમાં અશાતા-દુઃખને અનુભવ હોય, તે પ્રતિકૂળ પરિવહ. જ જીવને શાતિ ઉત્પન્ન કરનાર, તે શીતલ પરિષહ.
પ છવને અશાન્તિ ઉત્પન્ન કરનાર તેિ ઉષ્ણ પરિષહ. અહિં પ્રજ્ઞા પરિષહ અનુકૂળ–સુખરૂપ છે, તે પણ બુદ્ધિને ગવ, ચિત્તની અગંભીરતા વડે અશાન્તિ રૂપ (અધીરતા રૂ૫) હોવાથી ઉષ્ણ પરિવહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org