________________
૬ સવતત્ત્વ ( રર પરિષહ )
૧૦૩
તેઓને ધૂમ્ર આદિ પ્રયાગથી બહાર કાઢે નહિં, તેમજ તે જીવા ઉપર દ્વેષ પણ ચિંતવે નહિ, પરંતુ પેાતાની ધર્મોની દેહતા ઉપજાવવામાં નિમિત્તભૂત માને, તે દશ પરિષદ્ધ જીત્યેા કહેવાય.
૬ અવેજ ષિઃ-વજ્ર સર્વથા ન મળે, અથવા જીણુ પ્રાયઃ મળે, તા પણુ દીનતા ન ચિતવે, તેમજ ઉત્તમ ખહુ મૂલ્યવાન વસ્ત્ર ન ઇચ્છે, પરન્તુ અલ્પ મૂલ્યવાળું જીણું વસ્ત્ર ધારણ કરે, તે અચેલ પરિષહું અહી અચેલ એટલે વસ્ત્રના સવથા અભાવ અથવા જીર્ણ વસ્ત્ર એમ બે અથ` છે. જીણુ વસ્ત્ર ધારણ કરવું, તે પણ પરિગ્રહ છે, એમ કહેનાર અસત્યવાદી છે, કારણ કે સયમના નિર્વાહ પૂરતું જીણુ પ્રાયઃ વસ્તુ મમત્વરહિત ધારણ કરવાથી પરિગ્રહ ન કહેવાય, એજ શ્રી જિને દ્રવચનનું રહસ્ય છે.
૭ અતિ ષિટ્ટ-અતિ એટલે ઉદ્વેગભાવ, સાધુને સચમમાં વિચરતાં જ્યારે અરતિનાં કારણ અને, ત્યારે સિદ્ધાન્તમાં કહેલાં ધર્મસ્થાના ભાવવાં, પરન્તુ ધર્મ પ્રત્યે ઉદ્વેગભાવ ન કરવા, કારણ કે ધર્માં નુષ્ઠાન તે ઇન્દ્રિયેાના સ ંતેષ માટે નથી, પરંતુ ઇન્દ્રિચાના અને આત્માના દમન માટે છે; તેથી ઉદ્વેગ ન પામવે; તે અતિ રિડને જય કર્યો કહેવાય.
૮ સ્ત્રીષિ ્–સ્રીઓને સયમ માર્ગમાં વિઘ્નકર્તા જાણીને તેમને સરાગ દૃષ્ટિએ ન જોવી, તેમજ સ્ત્રી પાતે વિષયાથે નિમ ત્રણા કરે તે પણ સ્ત્રીને આધીન ન થવું, તે સ્ત્રી પરિષહના વિજય કહેવાય, તેમજ સાધ્વીને પુરુષ પરિષદ્ઘ આમાં અંતર્યંત સમજવા,
૧ ચર્ચા ષિ-ચર્યા એટલે ચાલવું, વિહાર કરવા, અર્થાત્ મુનિએ એક સ્થાને અધિક કાળ ન રહેતાં માસકલ્પની મર્યાદા પ્રમાણે (૮ શેષકાળના અને ૧ વર્ષાકાળના ચામાસાના એ રીતે) નવકલ્પી વિહાર કરવા, પણ તેમાં આળસ ન કરવી, તે ચર્યા પરિષદ્ધને વિજય કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org