________________
૬ સંવરતવ (૫ સામતિ ૩ ગુપ્તિ)
અન્વય સહિત પદોદ समिईसु इरिया भासा एसणा आदाणे अ उच्चारे । तह एव मण गुत्ती वय गुत्ती य काय गुत्ती ।।२६ ।।
ગાથા – પાંચ સમિતિઓમાં ઈય સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન (આદાનભંડમત્ત નિકૂખેવણું) સમિતિ, અને ઉચ્ચાર સમિતિ ( એટલે ઉત્સગ સમિતિ અથવા પારિઠા નિકા સમિતિ) છે. તથા મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ છે. ૫ ૨૬ છે
વિશેષાર્થ – સમ્યક્ પ્રકારના ઉપયોગ પૂર્વક જે પ્રવૃત્તિ તે સમિતિ અને સમ્યક પ્રકારે ઉપગ પૂર્વક નિવૃત્તિ તથા પ્રવૃત્તિ તે જુતિ કહેવાય. ત્યાં સમિતિના ૫ ભેદ તથા ગુપ્તિના ૩ ભેદ આ પ્રમાણે છે –
૨. રૂ સમિત્તિ-ઈર્યા એટલે માર્ગ, તેમાં ઉપયોગ પૂર્વક ચાલવું તે શુ મિત્તિ. અહિં માર્ગમાં યુગ માત્ર (૩ હાથ) ભૂમિને દષ્ટિથી જોતાં અને સજીવ ભાગને ત્યાગ કરતાં ચાલવું તે ઈર્યા સમિતિ છે.
૨ મા મતિ-સમ્યક પ્રકારે નિરવ (નિર્દોષ) ભાષા બોલવી તે મા મરિ. અહિં સામાયિક–પિસહવાળા શ્રાવક અને સર્વવિરતિવંત સુનિ મુખે મુહપત્તિ રાખી નિરવદ્ય વચન બોલે તે ભાષા સમિતિ જાણવી, અને જે મુહપત્તિ વિના નિરવદ્યવચન બોલે તે પણ ભાષા અસમિતિ જાણવી.
- રૂ ષ સમિતિ-સિદ્ધાન્તમાં કહેલી વિધિ પ્રમાણે ૪૨ દોષ રહિત આહાર ગ્રહણ કરે તે એષણ સમિતિ મુખ્ય મુનિ મહારાજને અને ગૌણતાએ યથાયોગ્ય પૌષધાદિ વ્રતધારી શ્રાવકને હોય છે.
આવાન સમિત્તિ-વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણને જોઈ પ્રમા (સ્વછ કરી) લેવાં મૂકવાં તે આદાન સમિતિ. એનું બીજું નામ
યુનિ
કરિ અહિ સમ કારે નિરવ (
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org