SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ આશ્રવતવ ૮૭ તથા મનોગ, વચનગ અને કાગ એ ૩ મૂળ યોગ અને અન્ય ગ્રન્થમાં કહેલા (એજ ૩ અને પ્રતિભેદ રૂપ) ૧૫ યોગ વડે કર્મને આશ્રવ થાય છે. કારણ કે આત્મા જ્યાં સુધી યુગપ્રવૃત્તિવાળે છે, ત્યાં સુધી આત્મપ્રદેશ ઉકળતા પાણીની પેઠે ચળાયમાન હોય છે, અને ચલાયમાન આત્મપ્રદેશે કર્યગ્રહણ અવશ્ય કરે છે. કેવળ નાભિસ્થાને રહેલા આઠ રુચક નામના આત્મપ્રદેશો અચળ હોવાથી કર્યગ્રહણ કરતા નથી. તથા ૨૫ ક્રિયાનું સ્વરૂપ તે આગળ ગાથાઓથી જ કહેવાશે. અહિં આત્માને શુભાશુભ પરિણામ તથા યોગથી થતું આત્મપ્રદેશનું કંપનપણું તે માવાવ, અને તેના વડે આઠ પ્રકારનાં કર્મલિક (કર્મ પ્રદેશ) ગ્રહણ થાય તે કૂવ્યાકર. એ રીતે પણ ૨ નિક્ષેપ કહ્યા છે. પચ્ચીસ ક્રિયાઓનાં નામે. काइय अहिगरणिया, पाउसिया पारितावणी किरिया पाणाइवायारंभिय परिग्गहिआ मायवत्ती अ ॥२२॥ સંસ્કૃત અનુવાદ कायिक्यधिकरणिकी, प्राद्वेषिकी पारितापनिकी क्रिया प्राणातिपातिक्यारम्भिकी, पारिग्रहिकी मायाप्रत्ययिकी च ॥२२॥ શબ્દાથ :રૂ-કાયિકી ક્રિયા પવિય-પ્રાણાતિપાલિકી દિળિય-અધિકરણિકી fમચ-આરંભિક ક્રિયા પાસિયા-પ્રાષિકી કિયા રિત્રિા -પારિગ્રહિકી વારિતાવળી-પારિતાપનિકી માચવી-માયાપ્રત્યયિકી વિકરિયા-કિયા બ-અને અન્વય અને પદચછેદ. ગાથાવતુ, પરન્તુપાળરૂવાર લામિક કૃતિ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy