________________
૪ પાતત્ત્વ
૩
છે એ અશુભ વર્ણાઢિ ચાર પાપ ક પ્રકૃતિએ બધાવાથી અપ્રશસ્ત વર્ણ ચતુષ્ટ ઉદયમાં આવે છે.
તથા પ્હેલા સંઘયણુ વિના ૫ સંધયણુની પ્રાપ્તિ, તે આ પ્રમાણેજેના હાડની સધિએ એ પાસે મક ટબ ધવાળી હોય અને ઉપર હાડના પાટા હોય, પરંતુ હાડ ખીલી ન હાય, એવા માંધા તે શ્રૃપમનારાવ, કેવળ એ પાસે મ ટબંધ હાય અને પાટા, ખીલી ન હેાય તે નારાવ, એક આજુ મર્કટ ધ હોય અને પાટા, ખીલી ન હોય તે અર્ધ નારાષ, કેવળ ખીલી ડાય તે ઝાહિદ્દા અને હાડના બે છેડા માત્ર સ્પશી ને રહ્યા હોય તે છેÆટ અથવા સેવત્ત સંધયણ કહેવાય. એ પાંચે ય ખધાયેલ પાપપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થાય છે.
તથા વ્હેલા સસ્થાન સિવાયનાં ૫ સંસ્થાન આ પ્રમાણે-યગ્રાધ એટલે વડવૃક્ષ, તેની પેઠે નાભિની ઉપરના ભાગ લક્ષણયુક્ત અને નીચેના ભાગ લક્ષણ રહિત, તે પ્રોધ સંસ્થાન, નાભિની નીચેના ભાગ લક્ષણયુક્ત અને ઉપરના ભાગ લક્ષણ રહિત તે સતિ સંસ્થાન, હાથ-પગ-મસ્તક-અને કિટ (કેડ) એ ચાર લક્ષણ રહિત હોય અને ઉદર વગેરે લક્ષયુક્ત હોય તે વામન સંસ્થાન, એથી વિપરીત હાય, તે યુઘ્ન સંસ્થાન, અને સર્વે અંગ લક્ષણ રહિત હાય, તે ઝુંટવ સ્થાન એ પાંચે ય સસ્થાના, ખધાયેલા તે તે પાપકમના ઉદ્દયથી પ્રાપ્ત થાય છે.
આ પાપતત્ત્વના ૮૨ ભેદમાં ૫ જ્ઞાનાવરણીય, ૯ દશનાવરણીય, ૧ વેદનીય. ૨૬ મેાહનીય, ૧ આયુષ્ય, ૧ ગેત્ર, ૫ અન્તરાય, અને ૩૪ નામકમના ભેદ છે, તે પાપતત્ત્વના ૮૨, અને પુણ્યતત્ત્વના ૪૨ ભેદ્ય મળીને ૧૨૪ કમ ભેદ થાય છે, પરંતુ વણુ ચતુષ્ક અને તત્ત્વમાં ગણવાથી ૧ વણુ ચતુષ્ક બાદ કરતાં શેષ ૧૨૦ કના મધ આ બન્ને તત્ત્વમાં સંગૃહીત કર્યાં છે. માટે અધાયેલી શુભ-અશુભક પ્રકૃતિએ પુણ્ય-પાપતત્ત્વ છે.
સ્થાવરદ્દેશક
थावर सुहुम अपज्जं, साहारणमथिरमसुभदुभगाणि । दुस्सरणाइज्जजसं थावरदसगं विवज्जत्थं विवज्जत्थं ॥२०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org