________________
સ્થિતિબંધના ભાંગ
ઉપશાતમહાવસ્થાએ અજઘન્યબંધન અબંધક થઈને ત્યાંથી પડતો પાછા અજઘન્ય બાંધે ત્યારે તે અજઘન્યબંધ સાદિ ૧, ઉપશાંતમહાવસ્થા અણુ પામ્યા જીવને કઈ વખતે વ્યુ છેદ ગયે નથી તે માટે તેને અનાદિ ૨, અભવ્યને અંત નથી તે માટે ધ્રુવ ૩, ભવ્યને અંત છે તે માટે તે અજઘન્યબંધ અઘવ ૪, સાત મૂળ પ્રકૃતિના શેષ જઘન્ય ૧, ઉત્કૃષ્ટ ૨ અને અનુકૂષ્ટ ૩ એ ત્રણ બંધને વિષે સાદિ અને અgવ એ બે ભેદ હોય તે કેમ? ક્ષેપકને મોહનીયન અનિવૃત્તબાદરને ચરમસ્થિતિબધે અને શેષ ૬ નો સૂક્ષ્મપરાયને ચરમસ્થિતિ બધે જઘન્ય બંધ હેય, તે પૂર્વે કેહવારે એ જઘન્ય બંધ બાં નથી તે માટે સાદિ ૧, તે પછી ક્ષીણમેહાવસ્થાએ તે બંધ સર્વથા નહીં* હેાય તે માટે અઘુવ: ૨, જઘન્યબંધે એ બેજ ભેદ હેય અન્ય બે ન હોય, ઉતકૃષ્ટ બંધ તો ૩૦, ૭૦, ૨૦, કેડાકોડી સાગર પ્રમાણ તે તો સર્વ સંકલિષ્ટ મિથ્યાત્વી પર્યાપ્ત સંરી પંચે. દ્રિયમાંહે પામીએ; તે તો અનુકૂષ્ટ બંધ થકી ઉતરીને કોઇવારેજ બાંધે પણ સદાય તે ન હોય તે માટે સાદિ ૧, અંતર્મુહૂર્ત પછી અવશ્ય અનુકૂષ્ટ બાંધે તે માટે અઘુવ ૨, ઉત્કૃષ્ટથકી પડીને અનુત્કૃષ્ટ બાંધે એટલે અનુત્કૃષ્ટ પણ સાદિ ૧, ત્યાર પછી તે જઘન્યથી અંતમુહૂત ઉત્કૃષ્ટથી અનંતી ઉપિણીએ કરી ઉત્કૃષ્ટ બંધ કરે તે માટે અઘુવ ૨, એમ ઉત્કૃષ્ટ અનુકૂષ્ટને વિષે જીવ ભ્રમણ કરે તે માટે એ બેને અનાદિપણું અને ધ્રુવપણું ન હોય,
આઉખાના ઉત્કૃષ્ટાદિ ૪ને વિષે સાદિ અને અધ્રુવ એ બેજ ભાંગ હેય, ભવમાંહે એકજ વાર આયુ બંધાય તે માટે બાંધતાં સાદિ અને અંતમુહૂતે બાંધી રહે તે માટે અધવ,
એ પ્રકારે સાત મૂળ પ્રકૃતિ માંહે એકેકીના દશ દશ એવું ૭૦ અને આયુના ૮ એમ ૭૮ ભાંગા થાય, ૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org