________________
શતકનામાં પંચમ કર્મગ્રંથ
–ઉત્કૃષ્ટ બંધ, જઘન્ય બંધ, અનુકૂષ્ટ બંધ અને અજઘન્ય બંધ એ ચાર ભાંગ અથવા સાદિબંધ, અનાદિબંધ, - ધ્રુવ બંધ અને અઘુવબંધ એ ચાર ભાંગા જાણવા, સાત મૂળ પ્રકતિ સંબંધિ અજઘન્ય બંધ ચાર પ્રકારે છે અને બાકીના ત્રણ બધને વિષે સાદિ અઘવ એ બે પ્રકારે બંધ છે. ચાર આયુષ્યને વિષે રસ્તાદ અને અધ્રુવ એ બે ભાગે બંધ છે. તે ૪૬ છે
વિન–હવે સ્થિતિબંધને વિષે ચાર ભાંગ કહે છેઉકષ્ટ અને જઘન્ય બંધ, ઈતર તે તેના પ્રતિપક્ષી એટલે અનુકષ્ટ અને અજઘન્ય બંધ, એ ચાર, ત્યાં સર્વને ઉપરિવતી તે ઉકષ્ટ બંધ ૧, તે ઉત્કૃષ્ટથી માંડીને સમય સમયની હાનિ જ્યાં લગે જઘન્ય થાય ત્યાં લગે સર્વે અનુકૂષ્ટ બંધ ૨, એ બે ભેદ માંહે સર્વ સ્થિતિ વિશેષ આવ્યા, સર્વથકી અધોવતી તે જઘન્ય બંધ ૧, તે જઘન્યથી માંડીને સમય સમયની વૃદ્ધિ જ્યાં લગે ઉત્કૃષ્ટ થાય ત્યાં લગે સર્વ અજઘન્યબંધ ૨; એ બે ભેદમાં હિ પણ સર્વ સ્થિતિના ભેદ આવ્યા. વળી પ્રકારાંતરે બંધ ચાર ભેદે છે; સાદિબંધ ૧, અનાદિબંધ ૨, ઘુવબંધ ૩ અને અધુવબંધ ૪, ત્યાં જે વ્યુછેદ પામીને ફરી બંધાય તે સાવિંધ ૧, અનાદિકાળથી અશ્રુચ્છિન્ન હોય તે જનવિંધ ૨, જે આગળ કઈ વારે વ્યુછેદ નહી પામે તે અભવ્ય સંબંધી પુવંય ૩, અને જે આગળ કેઇવારે વિચછેદ પામશે તે ભવ્ય સંબંધિ અધવંધ ૪. આયુ વર્જીને સાત મૂલ પ્રકૃતિને અજઘન્યબંધ તે ચાર ભેદે હેય-સાદિ ૧; અનાદિ ૨, ધ્રુવ ૩ અને અધ્રુવ , તે કેમ ? સાત મૂલ પ્રકૃતિમાંહે ક્ષકને મોહનીયને અનિવૃત્તિ બાદરે છેલે સ્થિતિબંધ તે જઘન્યસ્થિતિ બંધ અને શેષ ૬ પ્રકતિનો સૂક્ષ્મ પરાયે છેલ્લે સ્થિતિબંધ તે જઘન્ય સ્થિતિબંધ તે ક્ષપકથી ઉપશમશ્રેણિ વાળો બમણ બાંધે તે માટે ત્યાં ઉપશમ શ્રેણિવાળાને છેલ્લે બંધ તે અજઘન્યબંધ કહીએ; તે ગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણચતુષ્ક, ૧ તિર્યંચાનુપૂર્વી, ૧ મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાગતિ, પરાઘાત, ૧ ઉશ્વાસ, ૧ આત૫, ૧ ઉદ્યોત, ૧ અગુરુલઘુ, ૧ નિમણ, ૧ ઉપઘાત, ૯ ત્રસનવક, ૧૦ સ્થાવરદશક, ૧ નીચગોત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org