________________
33
વિષે
પ્રકૃતિના ઘુવબંધી આદિ ભેદ. = ભયસ્કાર બંધ
વેદનીય, આયુ, ગાત્ર રજ=સાત અલ્પતર
અને અંતરાય] કર્મને વદ-આઠ અવસ્થિત બંધ વિંધા-ત્રણ અવક્તવ્યબંધ તાપ બંધસ્થાન હસું બાકીના [શાનાવરણ, કૃષિ એક એક
અર્થ –વીશ. પચીશ. છવ્વીશ, અાવીશ, ઓગણત્રીશ, ત્રિીશ, એકત્રીશ અને એક પ્રકૃતિનાં [એમ આઠ] બંધસ્થાન નામકર્મને વિષે હોય. છ ભયસ્કાર, સાત અ૯પતર, આઠ અવસ્થિત અને ત્રણ અવક્તવ્ય બંધ હોય અને બાકીના કર્મને વિષે એક એક બંધ સ્થાન હોય, તે ૨પ છે
વિવેચન—નામની બધે ૬૭ પ્રકૃતિ છે તેને વિષે ૮ બંધ સ્થાનક છે, તે કયા? ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧. તે કેમ? વર્ણચતુષ્ક ૪, તેજસ પ, કાર્માણ ૬, અગુરુલઘુ ૭, નિર્માણ ૮ અને ઉપઘાત ૯ એ નવ પ્રકૃતિ આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ લગે સર્વજીવ સદાય નિશ્ચયે બાંધે તે માટે ઘવબંધી ૯, તિર્યંચગતિ ૧૦, તિર્યગાનુપૂથ્વી ૧૧, એકેદ્રિયજાતિ ૧૨,
દારિક શરીર ૧૩, હુડક સંસ્થાન ૧૪, સ્થાવર ૧૫. અપપર્યાપ્ત ૧૬, અસ્થિર ૧૭, અશુભ ૧૮, દુભગ ૧૦, અનાદેય ૨૦, (અયશઃ ૨૧, સૂકમ બાદર માંહેલી એક ૨૨, સાધારણ પ્રત્યેક મહેલી એક ૨૩, એ વીશ અપર્યાપ્તએકેન્દ્રિય પ્રાયોગ્ય તે એકે કિય, વિકપ્રિય અને પચે દ્રિય મિથ્યાત્વી બાંધે, એ વેવીશનું પહેલું બંધસ્થાનક ૧. તે ૩૩ માંહે ઉધાસનામ ૧. પરાઘાત ૨, એ બે ભેળવીએ અને અપર્યાપ્ત ૧, અસ્થિર ૨, અશુભ ૩ અને અમેશ ૪, એ ચારને ઠેકાણે એની પ્રતિપક્ષી પર્યાપ્ત ૧, સ્થિર ૨, શુભ ૩ અને યશ ૪, એ ચાર કહીએ, તો એ પચીશ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રોગ્ય તથા અપર્યાપ્ત બેઇકિયાદિક પ્રાયોગ્ય બંધાય, એ બીજુ બંધસ્થાનક ૨, એ. ૨૫ માંહે ઉદ્યોત તથા આતપ એ બે માંહેની એક ભેળવીએ, એ ૨૬ પર્યાય એકે દ્રિય યોગ્ય બંધાય, એ ત્રીજું બંધસ્થાનક ૩, તથા દેવગતિ ૧. દેવાનુ પૂથ્વી ૨, પંચંદ્રિય જાતિ ૩, સક્રિય શરીર ૪, વૈક્રિપાંગ પ, સમચતુરઆ સંસ્થાન ૬, વાસ ૭, પરાઘાત ૮, શુભવિહાગતિ ૯, ત્રસ ૧૦, બાદર
*
, ગઈ
કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org