________________
૩ર
શતકનામા પંચમ કર્મચથ.
પ્રકૃતિ બાંધતો થકે પડતાં બે બાંધે ત્યારે પહેલે સમયે પહેલા ભૂયસ્કાર થાય ૧, બે બાંધતાં ત્રણ બાંધે ત્યારે બીજે ભયસ્કાર ૨, એમ પ્રતિબંધ વધતો થકે ચાવત ૨૧ થકી ૨૨ બાંધે ત્યારે નવો ભયકાર હોય ૯, એમ નવ ભયસ્કાર જાણવા ત્યાં ૧, ૨, ૩, ૪, ૫, ૯ અને ૧૩ બાંધતો કાળ કરે તો દેવતા થાય, ત્યાં ૧૭ નો બંધક થાય પણ તે ભયસ્કાર ૧૭ નો એક જ જાણો; જૂદા નહી તથા મિત્વે ૨૨ બાંધતે થકો ચઢતાં મિશ્ર અને સમ્યકત્વે ૧૭ બાંધે તે પહેલા અલ્પતર બંધ ૧, સાસ્વાદન તે પડતાં જ હોય; તે માટે ચઢતાં ૨૧ ને બંધ ન ન હેય. ૧૭ બાંધતે ૧૩ બાંધે એ બીજે અહપતર બંધ ૨, એમ પ્રકૃતિ ઘટાડતા યાવત એક બાંધે એ આઠમે અ૯પતર બંધ ૮. એ આઠ અ૮૫તર બંધ જાણવા, તથા દશે બંધસ્થાનકે પ્રથમ સમય પછી દ્વિતીયાદિક સમયે દશ અવસ્થિત બંધ જાણવા, તથા ઉપશમશ્રેણિએ મેહનીયને સર્વથા અબંધક થઈને પડતે નવમે ગુણઠાણે સંજવલન લાભ બાંધે ત્યારે પહેલે સમયે અવક્તવ્ય બંધ હોય, એ પહેલો અવક્તવ્ય બંધ ૧, તથા ઉપશમશ્રેણિએ અબંધક થઈને ત્યાં જ કાળ કરી અનુત્તર વિમાને જઈ ત્યાં પ્રથમ જ ચેાથે ગુણઠાણે સત્તરનો બંધક થાય, એ મને અવક્તવ્ય બંધ ૨ એટલે એહનીયના દશ બંધસ્થાનકે નવ જયકાર બંધ હાય, આઠ અલ્પતર બંધ હોય, દશ અવસ્થિત બંધ હોય અને બે અવક્તવ્ય બંધ હેય, ૨૪
૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૪ तिपणछअटूनवहिआ, वीसा सीसेगतीस इग नामे; छस्तगअट्ठतिबंधा, सेसेसु य ठाणमिक्किकं ॥२५॥ તિપછાના = | તીર-વીશ પ્રકૃતિનું બંધસ્થાન
ત્રણ, પાંચ, છ, આઠ ઇતીસ=એકત્રીશનું બંધસ્થાન અને નવ આધક વીશ | જ એક પ્રકૃતિનું બંધસ્થાન એટલે ૨૩-૨૫-૨૬-૨૮ ના નામકર્મને વિષે ૨૯ પ્રકૃતિનાં બંધસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org