SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાને મોહનીય કર્મના ભાગ ચણા-ચોવીશી ભાંગ | giri=પાંચ મિચ્છામિથ્યાત્વગુણસ્થાનથી ચકચ શબ્દ “અનિવૃત્તિબાદરે ચાર અને સૂમસંપાયે ધુવંતા=અપૂર્વકરણ પર્યત | એક ' લેવું. વાસ-બાર ભાંગ નિવ-અનિવૃત્તિ બાદરે અર્થ:–આઠ, ચાર, ચાર ચાર ગુણસ્થાને આઠ, આઠ અને ચાર ચાવીશી ભાંગા મિથ્યાત્વ ગુણસ્થાનથી અપૂર્વકરણ પર્યત અનુક્રમે હોય છે. અનિવૃત્તિ બાદર ગુરુસ્થાને બાર અને પાંચ ભાંગા હેય, એ ૫૪ છે વિન:-હવે મિથ્યાવાદિક ગુણઠાણે પ્રત્યેકે મેહનીયના ઉદયના ભાંગા પ્રરૂપવાને અર્થે આ અન્તર્ભાષ્ય ગાથાનો ભાવ કહે છે-મિથ્યા આઠ ચાવીશી, સાસ્વાદને ચાર ચોવીશી અને મિશ્ર ચાર ચોવીશી ભાંગ હોય, અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણઠાણે આઠ આઠ ચોવીશી ભાંગ પ્રત્યેકે હેય, અપૂર્વકરણે ચાર ચોવીશી હેય. મિથ્યા વ થકી માંડીને અપૂર્વકરણ લગે (૫૨) બાવન ચોવીશી થાય. - અનિવૃત્તિ ગુણઠાણે બેને ઉદયે ૧૨ ભાંગ અને એકને ઉદયે ૪ ભાંગ હેય, અને એકને ઉદયે એક ભાગ સૂક્ષ્મસંપાયે હેય. એવં ૧૭ ભાંગા થાય, બાવનને ચોવીશ ગુણા કરી તેમાં સત્તર ભેળવીએ એટલે ૧૨૬૫ ભાંગા થાય ૫૪ ગુણસ્થાને યાગાદિનાં ભાંગા जोगोकओगलेसा,-इएहिं गुणिआ हवंति कायव्वा । जे जत्थ गुगटाणे, हाति ते तत्थ गुणकारा ५५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy