________________
સમિતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ.
વિવેચન –હવે એ સર્વ ભાંગાની સરવાળે સંખ્યા કહે છે. બાવન ચોવીશી છે એટલે તે બાવનને ચાવીશ ગુણા કરીને ક્રિકેદયના (૧૨) બાર ભાંગ અને એકદયના પાંચ ભાંગા ભેળવીએ, ત્યારે બાર અને પાંસઠ (૧૨૬૫) ભાંગા થાય. એટલા ઉદયને ભાંગે કરીને સર્વ સંસારી જીવ મોહનીય કર્મમાં મોહ્યા-મુંઝાણા પડ્યા છે-મુંઝાઈ રહ્યા છે, તેની પર સંખ્યા કહે છે, એકેકા ભાંગા માંહે મોહનીયની જેટલી પ્રકૃતિ બેલાય તે ભાંગો માંહે તેટલાં પદ કહીયે દશને ઉદયે ૧ વીશી, તે માટે દવાને એક ગુણ કરતાં ૧૦, નવને ઉદયે છે ચોવીશી તે માટે નવને છ ગુણ કરતાં (૫૪) ચોપન; એમ આઠને અગ્યાર ગુણ કરતાં ૮૮, સાતને અગ્યાર ગુણ કરતાં હ૭, છને અગ્યાર ગુણ કરતાં ૬૬, પાંચને નવ ગુણ કરતાં ૪પ, ચારેને ત્રિગુણ કરતાં ૧૨, એ સર્વ મળીને ૩પર એટલી પદની ચોવીશી થઈ, એકેકી માંહે ૨૪ ભાંગા છે. તે માટે ૩પ૨ને ચોવીશ ગુણ કરીએ ત્યારે ૮૪૪૮ થયા, તે માંહે દ્વિકોદયના ૧૨ ભાંગા છે તે માટે તેને બે ગુણ કીધે ર૪ થયા, અને એકેદયના પાંચ ભાંગા એવં ૨૯ ભાગ ભેળવીએ ત્યારે ૮૪૭૭ એટલા મોહનીયના પદછંદ થાય, ગુણઠાણાની અપેક્ષાએ એટલા મોહનીયકર્મના પદછંદે કરીને સર્વ સંસારી જીવ મુંઝાણા જાણવા ૫૩
૧
૨
૩
ગુણસ્થાને મેહનીયકર્મના ઉદયભાંગા. अटुग चउ चउ चउरगा य, चउरो अटुंति चउवीसा। મિરઝાપુear, aavળ જ નિરાટી છા
=આઠ
ગઠ્ઠ-આઠ
જાન્કચાર ગુણસ્થાને થી૭] દુતિ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org