________________
૨૧૮
સંતતિક નામ ષષ્ઠ કર્મગ્રંથ
કષાયને બંધ હોય, પુરુષવેદના બંધ વિછે સાથે જ ઉદય પણ ટળે તે માટે ચતુર્વિધ બંધ વેળાએ ચાર સંજવલન કષાય માંહેલા એકનો જ ઉદય હોય, કેઇકને સંજવલન કોધને ઉદય હાય ૧, કેઇકને સં લન માનનો ઉદય હેય ૨, કોઇકને સંજવલની માયાને ઉદય હેય ૩, અને કોઈકને સંજવલન લોભનો ઉદય હોય , એમ ચાર ભાંગ ઉપજે. ઈહાં કઈક આચાર્ય ચતુર્વિધ બંધને સંક્રમકાળે ત્રણ વેદ માંહેલા એક વિનો ઉદય માને છે. ત્યારે તેને મત ચતુર્વિધ બંધકને પણ પ્રથમ કાળે બેના ઉદયના બાર ભાંગા પામીએ, ત્યારે તેને મતે દ્વિકાદ ચાવીશ ભાંગા થાય. બાર ભાંગા પંચવિધબંધે ક્રિકેદયન અને બાર ભાંગા ચતુર્વિધબંધે દ્વિકોદયના એવં ૨૪. એ પ્રથમ કાળે હય, તે વાર પછી સંજવલન ક્રોધને ઉછેદે ત્રિવિધ બંધ હોય, ત્યાં એક ઉદય હોય તેના ભાગ ૩ ઉપજે તેવાર પછી સંજવલન માનને ઉછેદે દ્વિવિધબંધે એકનો ઉદય હેય, ત્યાં બે ભાંગા હોય, તેવાર પછી સંજવલન માયાને ચુછેદે એક સંજવલન લાભનો બંધ અને તે જ એકનો ઉદય હોય. ત્યાં એક જ ભાંગો હોય. તથા બંધને ઉપરમે અભાવે પણ સૂક્ષ્મસંપાયે એક સંજ્વલનના લેભનો ઉદય હોય, ત્યાં ઉદયને એક ભાંગે છે. તે પછી ઉદને અભાવે પણ ઉપશાખ્તમોહે મોહનીયની સત્તા હોય [આ બાબત પ્રસંગાગત કહી. ક્ષીણમોહે બંધ ઉદય ન હોય તે ૧૯
૪૦
મેહનીયના ઉદયસ્થાને ભાંગ. ૧૦ ૮ ૮ ૭ ૬ ૫ ૪ इक्कग छक्किकारस, दस सत्त चउक इक्कग चेव । एए चउवीसगया, बार दुगिकमि इक्कारा ॥२०॥ [पाठांतरं चउवीसं दुगिकिमिक्कारा, एतन्मतांतरं] 1 * સૂમલોભવત સુમવેદને ઉદય માને છે, બાદરને નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org