________________
ગુણસ્થાનને અન્તરકાળ
૧૨૩ થા ન હોય જ, તે માટે મિથ્યા ગયો થકે પ્રતિસમયે સમ્યકિવ મિશ્રના પુજ ઉલે અને તેનાં દળિયાં મિથ્યાવ માંહે નાંખે; એમ સમયે સમયે ઉવેલતો થકે પોપમને અસંખ્યાતમે ભાગે સર્વ દલિયાં ઉવેલી રહે [સમ્યકત્વ મિશ્રની સત્તા રહિત થાય, તે વાર પછી બીજીવાર ઔપશમિક સભ્યત્વ પામીને સાસ્વાદને આવે ત્યારે જઘન્ય થકી એટલે કાળ થાય, તથા અનેરા ૧૦ ગુણઠાણાને અંતરકાળ જવન્યથી અંતર્મુહૂર્તન હોય, તે આ પ્રમાણે-કોઇક ઉપશમશ્રેણિએ ચઢીને ત્યાંથી પડતો સર્વ ગુણઠાણાં ફરતો મિથ્યા આવીને અંતમુહૂજ કરી શ્રેણિ માંડીને પાછા ચડતો સાસ્વાદન મિશ્ર વર્જીને શેષ સર્વ ગુણઠાણ પરે ત્યારે અંતર્મુહૂર્તાનું જઘન્ય અંતર થાય ઉપશમણિ થકી પડીને ચઢતાને સાસ્વાદન અને મિશ્ર હોય નહીં તે માટે ના કહી અને ઉપરનાં ૩ ગુણઠાણાને તો પડવાને અભાવ છે માટે અંતર છે નહી અને મિશ્રને તો સહજે જ મિથ્યાત્વ થકી સમ્યકત્વ પામતાં તથા સમ્યકત્વથી પડતાં મિશ્ર પણું આવે ત્યારે જઘન્યથી અંતમુહૂર્તનું અંતર પડે, મિથ્યાતવ ગુણઠાણાને ઉત્કૃષ્ટ અંતરે બે છાસઠ એટલે એક બત્રીસ સાગરોપમનું હેય, તે આ પ્રમાણે-કોઇક જીવ સમ્યકત્વ પામ્ય થક ઉત્કૃષ્ટપણે ૬૬ સાગરેપક્ષાપશમિક સભ્યપણે રહીને એક અંતમુહૂત્ત લગે મિશ્રપણું અનુભવીને ફરી સમ્યકત્વ પામીને ૬૬ સાગરેપમ લગે સમ્યકત્વ કાળ પાળીને તે ઉપરાંત જો ન સીઝે તો તે નિશ્ચયે મિથ્યા જાય એટલે ૧૩ર સાગરપમનું મિથ્યાત્વને ઉત્કૃષ્ટ અંતર પડે અને અનેરાં ૧૦ ગુણઠાણને ઉત્કૃષ્ટો અંતરકાળ કાંઇક ઊણે અર્ધપુદગલપરાવર્ત હોય, તે આ પ્રમાણે-સાસ્વાદન આદિ દઈને ઉપશાન્ત મહ લગે ૧૦ ગુણઠાણાવાળા જીવ ત્યાંથી પડ્યા થકા મિથ્યાત્વ પામીને કંઈક ન્યૂન અર્ધપુદ્ગલપરાવત્ત સંસાર માહે ભમીને પછી તે ગુણઠાણ અવશ્ય સ્પશને મોક્ષે જાય જ, તે ઉપરાંત સંસારમાં ન રહે ઇત્યર્થ: ૫ ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org