________________
કર્મપ્રદેશની વહેંચણ
૧૧૧ વિન–હવે જેવાં કર્મના દલિયાં જીવ લે છે તે કહે છે - આઠ સ્પ1 મથે છેલ્લા ચાર સ્પર્શ-શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્શવંત હય, એક પરમાણુ માંહે તે સ્નિગ્ધ-ઉષ્ણ ૧, રૂક્ષ-શીત ૨, સ્નિગ્ધ-શીત ૩, રૂક્ષ-ઉષ્ણ ૪ એમ એ બે સ્પર્શજ હોય પણ ઘણા પરમાણુ માટે ૪ સ્પર્શ વત હોય, તથા બે ગધવંત, પાંચ વર્ણવંત અને પાંચ રસવંત એવું કર્મ સ્કંધનું દલિયું છે, વળી સર્વ જીવ થકી અનં. તગુણ રસવંત પરમાણુએ ચુકા-એકેકા પરમાણુને વિષે સર્વ જીવ થકી અનંતગુણ રસના અવિભાગ પાલ છેદ છે જ્યાં એવા પરમાણુએ યુક્ત અને અનંતગુણ પરમાણુએ યુક્ત, એક પ્રદેશાવગાઢ તે જે પ્રદેશે [કાશપ્રદેશાને વિષે) જીવ અવગાહી રહ્યો છે તે પ્રદેશે અવગાહી રહેલ પણ અનંતર પરપર પ્રદેશાવગાઢ નહી, એવા કર્મ સ્કંધના દલપ્રત્યે જીવ પોતાને સર્વ પ્રદેશે કરીને રહે. સ્વક્ષેત્રાવગાઢ કર્મલ લેવાને એક પ્રદેશ પ્રવર્તે એટલે સર્વ પ્રદેશ કરીને અનંતર પરંપરાએ તે દ્રવ્ય લેવાને પ્રવર્તે, જેમ કોઈક વસ્તુ લેવાને કાજે અંગુલી પ્રવર્તે એટલે કરતલ મણિબંધ ભુજ ખભો એ સવ અનંતર પરપરાએ બળ કરે, સર્વ જીવપ્રદેશનો સાંકેળના આંકડાની પેઠે પરસ્પર સંબંધ છે માટે, એ દૃષ્ટાંત જાણવું
છે કર્મપ્રદેશની વહેંચણ હવે એક અથવસાયે ગ્રહ્યા જે કર્મ પુદગલ તેને આઠે કર્મને કેટલો ભાગ આવે તે કહે છે- અષ્ટવિધ બંધકને કર્મદલના આઠ ભાગ થાય, સમવિધ બંધકને સાત ભાગ થાય અને ષડવિધ બંધકને છ ભાગ થાય, ત્યાં અષ્ટવિધ અંધક હેવાથી આયુ:કર્મને ભાગ થડ પરિણમે; અન્ય કર્મની અપેક્ષાએ અશ્વાસ્થતિક માટે. તે થકી નામકર્મ અને ગોત્રકર્મને વિષે ભાગ આધક પરિણમે, અધિકી સ્થિતિ માટે, બંનેને સ્વસ્થાને [મહેમાંહે ] સરખો ભાગ હોય. સરખી સ્થિતિ છે માટે, ૧ ૭૮-૭૯ છે
૧ રાગાદિ સ્નેહગુણના મેગે જીવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org