________________
શતકનામા પંચમ કમમંથ
ઉપશામકને અનુત્કૃષ્ટ રસબંધ હોય તેને ઉપશાન્તમોહે બંધક થઈ પડતે ફરી અનુકૂષ્ટ બાંધે ત્યારે સાદિ ૧. પૂર્વે ઉપશામક પણું અણુ પામ્યાને અનાદિ ૨, ભવ્યને અધવ ૩, અભવ્યને નીચગેત્ર આશ્રયી ધ્રુવ ૪, અને ઉચૈર્ગોત્રનો ઉત્કૃષ્ટ રસ તો. સૂક્ષ્મસં૫રાયે ક્ષપક બાંધવા માંડે તે માટે સાદિ, ક્ષીણમાહે અબંધક થાશે તે માટે અધ્રુવ, હવે શેષ અઘુવબંધી ૭૩ પ્રકૃતિ અને આયુ કમ મૂળ પ્રકૃતિ અને જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ. અને અનુત્કૃષ્ટ એ ચારે પ્રકારનો રસબંધ તે સાદિ અધ્રુવ, એ. બેજ ભેદે હોય. અgવબંધી અને પરાવર્તમાન છે માટે.
હવે એના ભાંગાની સંખ્યા લખીએ છીએ-છ મૂળ પ્રકૃતિના એકેકીના દશ દશ એવં ૬૦, ગોત્રના ૧૨ અને આયુના ૮ એવં આઠે મૂળ પ્રકૃતિના ૮૦ ભાંગા થાય, ધ્રુવબંધી ૪૭ ના એકેકીના દશ દશ એવં ૪૭૦ અને અધવબંધી ૭૩ ના એકેકીના આઠ આઠ એવ પ૮૪, એ બંને મળી ૧૦૫૪ ઉત્તર પ્રકૃતિના: ભાંગા થાય, મૂળ ઉત્તર બનેના મળી ૧૧૩૪ ભાંગા થાય, એ. રીતે અનુભાગબંધ સવિસ્તરપણે વખાણ્યો. રતિ અનુમાવંઘ છે
છે પ્રદેશબંધ છે હવે કરાવંય કહે છે ત્યાં પ્રથમ દારિકાદિક આઠ વર્ગણ કહે છે. ઇહાં લેકને વિષે એકેકા પરમાણુ જેટલા છે. તેટલા સર્વેની એક વર્ગણ, એકાકીપણે કરીને પરસ્પર સજાતીય માટે. દ્વયણુક સર્વની એક વગણ, ચણક સર્વની એક વગણા, ઇત્યાદિ એકેક પરમાણુની વૃદ્ધિએ સંખ્યાન પ્રદેશના અનંતા સ્કંધની સજાતીયવરૂપ સંખ્યાતી વગણ, અસંખ્ય. પ્રદેશના સ્કંધની અસંખ્યાતી વણા, અનંત પ્રદેશ સ્કંધની. અનંતી વગણ અને અનંતાનંત પ્રદેશ સ્કંધની અનંતાનંત વર્ગણ; સજાતીય પુદગલને સમૂહ તે વેળા કહીએ, એ સર્વ
૧ કર્મગ્રંથની ટીકામાં સ્વજાતીય સ્કંધના સમૂહનું નામ વગણ કહ્યું છે, જ્યારે કર્મપ્રકૃતિની ટીકામાં સ્કંધ અને વર્ગનું એકાWક કહ્યા છે, કારણ કે સ્કંધ-વર્ગણની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની કહી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org