________________
રસબંધના ભાંગા,
"૧૫ રણીય ૧, દર્શનાવરણીય ૨. મોહનીય ૩ અને અંતરાય ૪ એ ચાર મૂળ ઘાતિ પ્રકૃતિને અજવન્ય બંધ ચાર ભેદ હોય, તે આ પ્રમાણે-મોહનીયન અનિવૃત્તિનાદર ક્ષેપકને ચરમ સમયે જઘન્ય રસ બંધાય, શેષ ૩ કમનો ક્ષપક સૂક્ષ્મસંપાયને ચરમ સમયે જઘન્ય રસ બંધાય. તેથી અન્યત્ર ઉપશમશ્રેણિએ પણ ઘાત અનુભાગ અજઘન્ય જ બંધાય, ક્ષપક થકી ઉપશામક વિશુદ્ધિએ અનંતગણ હીન હોય તે માટે તે અજઘન્ય બંધનો ઉપશાંત-મહે અબંધક થઈને પડતો વળી બંધક થાય ત્યારે સાદિ ૧; તે ઉપશાતપણું પૂવે નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ, અધવ પૂર્વવત ક. તે ૪ ઘાતીના શેષ જઘન્ય, અનુષ્ટ અને ઉત્કૃષ્ટ એ ત્રણ રસબંધ બે ભેદે હોય; તે આ પ્રમાણે--મહુનીચનો ક્ષક અનિવૃત્તિ બાદરને અંત્ય સમયે અને શેષ ૩ કર્મને ક્ષપકને અમરપરાયને અંત્ય સમયે જઘન્ય સબંધ હોય, તે પ્રથમ બાંધે તે માટે સાદિ ૧, આગળ અબંધક થાય તે માટે અધુવ ૨. ઘાતી ચાર મૂળ પ્રકૃતિનો ઉકૃષ્ટ રસ તો સર્વસંમ્પિષ્ટ મિથ્યાવી પર્યાપ્ત સંજ્ઞી પંચદ્રિય બાંધે, તે એક સાથે અથવા
બે સમય લગે બાંધે પછી અનુકૂષ્ટ બાંધે, તે વળી જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સાપણી અસપિએ ઉત્કૃષ્ટ રસ બાંધે, એમ ઉત્કટ-અનુત્કૃષ્ટની પરાવૃત્તિએ બેને રસબંધ સાદિ અઘવ હાય, ૨. ગોત્ર કમને અજઘન્ય અને અનુકૃષ્ટ બંધ ભારે ભેદે છે, તે આ પ્રમાણે-કોઈક સાતમી નરકન નારકી સમ્યકત્વ પામવાને સન્મુખ યથાપ્રવૃયાદિ ત્રણ કરણ કરીને મિથ્યાત્વની બે સ્થિતિ કવે કરીને અંતકરણ કરે, ત્યાં હેઠલી સ્થિતિ પ્રતિસમયે વિદત થ સમ્યક્ત્વ પ્રાપ્તિ અગાઉ મિથ્યાત્વને ચરમ સમયે નીચગેવનો જન્ય રસબંધ કરે. એ મિથ્યાત્વની સત્તા લગે ભવસ્વભાવે જ નિયંગ યોગ્ય નીચગોત્ર બાંધે, તે થકી અધિક નિવાસ્થાએ નીચ ગોત્રને અજંઘન્ય રસ બાંધે અને સર્વ
કે ઉચ્ચગેત્રનો અજઘન્ય રસ બાંધે એ અજઘન્ય પ્રથમ બાંધવા માંડે તે માટે સાદિ, પૂર્વે સમ્યકત્વ નથી પાસે તેને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને પછીથી જઘન્ય થાય તે માટે ધ૪ઃ જઘન્ય પણ આદિ અંત સહિત માટે સાદિ અધધ તથા અને ઉત્કૃષ્ટ રાખધ ઉચ્ચગેત્ર આશ્રયીને ક્ષક સૂક્ષ્મપરા અભ્ય સમયે પામીએ અને ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org