________________
-
પ્રદેશબંધ–યુગલ વગણુએ
૧૭ સ્તોકઅણમયપણે કરીને જ્યુ લમાટે જીવને રહેવાને કામ ન આવે તે માટે અહણ યોગ્ય જાણવી, એ સર્વ ઉલંઘીને અભવ્યથી અનંતગુણે અને સિદ્ધને અનંતમે ભાગે એટલા પરમાણુએ. નિષ્પન્ન ઔધ તે ઔદારિકપણે ગ્રહણ યોગ્ય વર્ગણા થાય, તે કહે છે—એક પરમાણુ, બે પરમાણુ, ચાવત અભવ્ય જીવ થકી અનંતગુણ અને સિદ્ધને અનંતમે ભાગે એટલે પરમાણુએ. નિષ્પન્ન જે સ્કંધ તે વિા ફીચ હોય ૧; ઉદાર
સ્થલ સ્કંધવડે નિષ્પન્ન તે ઔદારિક શરીર, તેની વગણા તે. સજાતીય પુદ્ગલને સમૂહ, એ દારિકની જઘન્ય વર્ગણા; તે પછી એકેક પરમાણુની વૃદ્ધિએ મધ્યમ ગ્રહણ યોગ્ય વગણ ત્યાં લગે જાણવી કે જ્યાં લગે ઉત્કૃષ્ટી થાય, તે ઉત્કૃષ્ટી વગણા થકી ઉપરાંત એક પરમાણુની વૃદ્ધિએ ઔદારિકને અગ્રહણ . યોગ્ય જઘન્ય વગણું થાય છે ૭૫
एमेव विउठवाहार,-तेअभासाणुपाणमणकम्मे। सुहुमा कमावगाहो, ऊणूणंगुलअसंखंसो ॥७६ ॥ પવિત્રએ પૂર્વોક્ત પ્રમાણેજ | H=અનુક્રમે विउब्वाहारतेअभासाणुपाण- અવલો-અવગાહના મામે વૈકિય, આહારક, 1 =ઓછી ઓછી તૈજસ, ભાષા, ધાસોસ ! ચંઇ અહો=અંગુલને અમન અને કાર્પણ વગણા છે. સંખ્યાતમો ભાગ, દુહુમા=સૂક્ષ્મ
સ્વજાતીય સ્કંધના સમૂહને વગણ કહેવામાં આવે છે તે લોકવ્યાપી હોવાથી તેની અવગાહના લોકપ્રમાણ થાય. વર્ગણા અને અંધ એકાર્થક જ્યાં કહ્યાં. હોય ત્યાં તે અવગાહનાને વાંધો નથી, જ્યાં સ્વતીય સ્કંધના સમૂહનું નામ વગણ કહ્યું હોય ત્યાં અવગાહના સ્કંધની લેવામાં આવે તે બરાબર . બંધબેસતું થાય એટલે કર્મગ્રંથની ટીકાના હિસાબે અંધની અવગાહના. લેવી પણ વર્ગણાની નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org