________________
શતકનામાં પાંચમ કમ ગ્રંથ
અર્થ:-તિય ચક્રિક અને નીચગેાત્રને તમસ્તમપ્રભા નારકીના વા જઘન્ય સે ખાંધે, અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય જિનનામને જઘન્ય રસે, બાંધે, નાર્કી વિના બાકીના ત્રણ ગતિવાળા જીવા એકેદ્રિય જાતિ અને સ્થાવર નામક ને જઘન્ય રસે માંધે, સૌધમ અને ઇશાન દેવલાક સુધીના દેવતાઓ આપ નામક ને જઘન્ય સે બાંધે, સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ સાંતા વેદનીય, સ્થિનામ, શુભ નામ અને યશનામને તેની પ્રતિપક્ષી સહિત [આઠ પ્રકૃતિને] જઘન્ય સે ખાંધે,
રા
૯૮
વિવેચન:—તિયગ્નિક ૨, નીચેૉંત્ર ૧, એ ત્રણ પ્રકૃતિ તમસ્તમા પૃથ્વીના નારકી સમ્યક્ત્વાભિમુખ થતા મિથ્યાત્વના ચિરમ પુદ્ગલ વેદતા મદસે માંધે, અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય પૂર્વે નાચુ બાંધીને પછી જિનનામ બાંધતા મરતાં મિથ્યાત્વ સન્મુખ વેળાએ સર્વ સક્લિષ્ટ થકા નિનામ મંદ સે ખાંધે; નારી વ શેષ ત્રણ ગતિના જીવ પરાવર્તમાન મધ્યમ પરિણામવંત થકા એકે યિજાતિ ૧, સ્થાવર નામ ૨, એ બે પ્રકૃતિ મદ સે ખાંધે. સૌધમ્મ ઈંશાન લગેના સર્વીસ ક્લિષ્ટ આપ નામ મંદ સે ખાંધે, સમ્યક્ત્વી સમ્યક્ત્વથી પડતા સાતા ૧, સ્થિર ૨, શુભ ૩, ચશ ૪, એ ચાર પ્રકૃતિ મણે બધે અને વા શબ્દથી સમ્યક્ત્વ પામતા મિથ્યાત્વી તર્ તે અસાતા ૧, અસ્થિર ૨, અશુભ ૩, અયશ ૪, એ ચાર પ્રકૃતિ મદસે ખાંધે,
૧ પ્રમત્તથી મિથ્યાત્વ ગુણસ્થાન સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે 'તઃકોડાકાડીથી પંદર કાડાકોડી સાગરેાપમ સુધીના સ્થિતિબંધના અધ્યવસાયે વર્તતા સાતા અસાતા અંતર્દૂ અંતમું પરાવતે મંદરસે બાંધે તે પછી ત્રીસ કાડાકોડી સાગરેાપમ સુધીના સ્થિતિબંધના અધ્યવસાયે માત્ર અસાતાજ બાંધે પણ ત્યાં મંદ રસ ન હેાય. સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કાડાકોડી સાગરોપમની અને સાતાની ૩૦ કેશડાકાડી સાગરાપમની છે. પ્રમત્તથી આગળ વધતા દશમાં ગુણસ્થાન સુધી કેવળ સાતાજ બાંધે, તે ખાર મુના જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય સુધી બાંધે. ત્યાં પણ ભંદરસ ન હાય. તેજ પ્રમાણે પ્રમત્તથી મિથ્યાત્વ સુધી દશ કોડાકોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org