SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ST ] હોય કે દ્વિક, કાર્મ છેઅ–છેદેપસ્થાપનીયચારિત્રો કમ્મુ-કાશ્મણ. ચકખુચક્ષુદર્શને. પઢમંતિમ–પહેલાં અને છેલ્લા. મણનાણે-મનઃપર્યાવજ્ઞાને. મણવઈમને યોગાથા વચનો ૨ ઉરલદુગ-દારિકદ્ધિક કેવલદુગંમિ-કેવલદિકે. અર્થ–મનેગે, વચનયોગે, સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર, ચક્ષુદર્શન અને મન:પર્યવાનને વિષે કર્મણ અને ઔદારિકમિશ્ર વિના તેિર ગ] હોય. કેવળદ્રિકને વિષે ઔદારિકટ્રિક, કામણ કાગ અને પહેલાછેલ્લા મન-વચન યોગ હોય. . ૨૮ વિવેચન–કામણ કાયયોગ અને ઔદારિકમિશ્નકાયયોગ એ બે યોગ વિના શેષ ૧૩ યોગ ૧ મનેયોગી, ૨ વચનયોગી, ૩ સામાયિક ચારિત્રવંત, ૪ છેદોપસ્થાપનીય ચારિત્રવંત, ૫ ચક્ષુદર્શની અને ૬ મન ૫ર્યવજ્ઞાની; એ છ માર્ગણાને વિષે હોય. ૧ ઔદારિક કાયયોગ, રાઔદારિકમિશ્ર કાયયોગ, ૩ કાર્મણ કાયયોગ, ૪ સત્ય મનોયોગ. ૫ અસત્યામૃષા મનોયોગ, ૬ સત્ય વચનયોગ અસત્યામૃષા વચનયોગ; એવું સાત યોગ કેવળજ્ઞાની અને કેવળદનીને વિષે હોય. ર૮. લ્લા મનવ મણવઈઉરલા પરિહારિ, સુહુમિ નવ તે ઉ મીસિ સવિદિવા દેસે સવિવિદુગા, સમુરલીસ અખાએ. ર૯ મણવઈમને યોગ તથા વચનયોગ. | પરિપિરિહારવિશુદ્ધિચારિત્રે. ઉરલા-દારિક કાયયોગ. | સુહુમિ-સૂમસંપરા ચારિત્રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy