________________
૫
તિહાં આઠની સત્તા અભવ્યને અનાદિ અનંત અને ભ આશ્રયી અનાદિ સાંત હાય. તથા મેાહને ક્ષયે ક્ષીણમાહ. ગુણઠાણે સાતની સત્તા, તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂત્ત હાય. સયોગિ ગુણડાણે ઘાતિકર્મ ૪ ને ક્ષયે ચારની. સત્તા, તે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટપણે નવ વરસે ઊણી પૂર્વ ડિ હાય.
આના ઉદય અભવ્ય આશ્રયીને અનાદિ-અનંત, ભવ્ય આશ્રયીને અનાદિ—સાંત; ઉપરાંતમેહથી પતિત આશ્રયીને સાદિ—સાંત, તે ઉદય ઉપશમશ્રેણિ થકી પડીને અ`તમુહૂતે ફરી તે શ્રેણિ પ્રાપ્ત કરે તેને હાય, જઘન્યથી અંતર્મુહૂત્ત સુધી અને ઉત્કૃષ્ટ દેશે ઊભું અપુદ્ગલ પરાવ એટલે કાળે ફરી શ્રેણિ કરે તે માટે. મેાહનીય વને સાતના ઉદય તે ઉપશાંત માહે તથા ક્ષીણમેહે પામીએ, તિહાં જધન્ય એક સમય-ઉપશાંતમાહે ૧ સમય રહીને બીજે સમયે ભવક્ષયે દેવતા થતા અવિરતિ થાય ત્યાં અવશ્ય આઠને ઉદ્ભય હાય માટે. ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત તે ઉપશાંતમેાહ અને ક્ષીણમેહનુ માન અંતર્મુહૂત્ત નું છે માટે, પછી આઠના ઉદયી અથવા ચારના ઉદયી થાય. ચાર ઘાતિકર્મને ક્ષયે ચારને ઉદયી તેરમે—ચૌદમે ગુડાણે હાય. તે જઘન્ય અતર્મુહૂત, ઉત્કૃષ્ટ નવ વરસે ઊણી પૂર્વ કાડિ હાય, એ સ`ખંધિ વિશેષ કહે છે.
મિથ્યાત્વથી માંડીને ઉપશાંતમેાહ લગે આઠની સત્તા,ક્ષીણમાહે સાતની સત્તા અને સયેાગી—અયાગીએ ચારની સત્તા. મિથ્યાત્વ થકી સૂક્ષ્મસ’પરાય લગે આઠના ઉદય, ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org