SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન–વળી ચૌદ ગુણઠાણાને વિષે જીવના ભેદ ૧-- ગ ૨, ઉપગ ૩, લેસ્યા ૪, બંધહેતુ ૫, બંધ, ઉદય, ઉદીરણ, સત્તા ૯, એનું અલ્પબદુત્વ ૧૦, ત્યારપછી પાંચ. ભાવ ૧૧ અને સંખ્યાતાદિકને વિચાર ૧૨ એ ત્રણ ગાથા. વડે ૨૬ દ્વાર કહ્યાં તે અનુક્રમે કહીશું. ૩ ૧૪ જીવસ્થાને, ઈહિ મુહુમબાયરેગિંદિ-બિતિચઉઅસનિસન્નિપચિંદીઅપજતા પજજના, કમેણુ ચઉદસ જિઅ કઠાણા ૨ ઇહ–આ જગતમાં અસન્નિ- અસંજ્ઞિ પંરક્રિય સુહુમ-સૂક્ષ્મ સનિપંચિંદી-સંક્ષિપંદ્રિય. બાયર–બાદર અપજતા–અપર્યાપ્તા એગિદિ–એકૅક્રિય પજજત્તા-પર્યાપ્ત બિ–બેઈદ્રિય કમેણ-અનુક્રમે તિ–ક્રિય ચઉદસ-ચૌદ ઉ–ૌરિંદ્રિય જિઅટુઠાણું-જીવનાં સ્થાનક અર્થ–આ જગતને વિષે સૂક્ષ્મ, એકે દ્રિય, બાદર એકે-. વિય, બેઇકિય, તેઇકિય, ચૌરિંદ્રિય, અસંક્ષિપચેંદ્રિય અને સંજ્ઞિ પંચેંદ્રિય, એ અપર્યાપ્તા અને પર્યાપ્તાએ અનુકમે. ચૌદ છવના સ્થાનકે છે. જે ૨ વિવેચન–ઈહાં લેકને વિષે પૃથિવ્યાદિક પાંચ સ્થાવર ચઉદ રાજલેકને વિષે મસીની કંપીની પેરે ઠાંસી ઠાંસીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy