________________
જિઅ-જીવભેદ.
લેસન્યા . ગુણ-ગુણઠાણાં,
અપબહું –અલ્પબદુત્વ. જેગ–ગ
છટ્ઠાણા-એ છ સ્થાનક. ઉવગા –ઉપયોગ.
અર્થ–તેમજ મૂળ ચૌદ માગણાસ્થાન અને બાસઠ ઉત્તર માર્ગણાસ્થાનને વિષે છવભેદ, ગુણઠાણાં, ગ, ઉપયોગ, લેશ્યા, અલ્પબદુત્વ એ છ સ્થાનક કહીશું, જે ૨
વિવેચન—તેમજ વળી ચૌદ મૂળ માર્ગણાસ્થાનક અને બાસઠ ઉત્તરમાર્ગણાને વિષે જીવભેદ ૧, ગુણઠાણાં ૨, યોગ ૩, ઉપયાગ ૪, લેહ્યા ૫, અલ્પબદુત્વ ૬, એ છ સ્થાનક કહીશું. ૨
વિશે
ચઉદસગુણસુજિઅ-ગુવએગલેસા ય બંધ હેઉ ય; બંધાઈચઉ અપા બહં ચ તે ભાવસંખાઈકા
[દારગાહા ] ચઉદસ ગુણસુ–દ ગુણઠાણાને | બંધહેઉ–બંધનું.
બંધાઈ ચઉ–બંધાદિક ચાર. જિઅ-જીવના ભેદ.
અપાબહ–અલ્પબદુત્વ. જેગોગ.
તે–તે પછી. ઉવગ–ઉપયોગ.
ભાવ-ભાવ લેસા–લેશ્યા.
સંખાઈ–સંખ્યાતાદિ. અર્થ–ચૌદ ગુણઠાણાને વિષે જીવના ભેદ, વેગ, ઉપગ, લેશ્યા અને બંધહેતુ તેમજ બંધાદિ ચાર અને તેમનું અલ્પમહત્વ તે પછી ભાવ અને સંખ્યાતાદિ કહીશું. ફા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org