SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ બંધસ્વામિત્વ દેવેન્દ્રસૂરિએ રચ્યું, તે કર્મસ્તવ સાંભળીને [સંભારીને જાણવા યોગ્ય છે. તે ૨૫ છે વિવેચન-કૃષ્ણ ૧, નીલ ૨, કાપોત ૩, એ ત્રણ લેસ્થાને વિષે ચાર ગુણઠાણ હોય. તેજે ૧ પદ્મ ૨, એ બે વેશ્યાને વિષે સાત ગુણઠાણ હોય, શુકુલ લેસ્થાને વિષે તેર ગુણઠાણું હોય અને અગી તે અલેશી હોય, એ રીતે એ બંધસ્વામીપણું શ્રી તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી જગચંદ્રસૂરીશ્વર પટ્ટપ્રભાકર શ્રી દેવેંદ્રસૂરીએ રચ્યું, એ બંધસ્વામિત્વ કમ્મસ્તવ સંભારીને જાણવું. એ ૨૫ છે ઇતિ બંધસ્વામિાખ્યતૃતીયઃ કર્મચથઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy