________________
૩૪
यतः-द्रव्धचित्तं विना भावचित्त न स्वादसंज्ञिवत् । विनापि भावचित्त तु, द्रव्यं केवलिनो भवेत् ॥१॥
અભવ્ય અને અસંજ્ઞી–મન રહિત એળે અને મિથ્યાવે ૧૧૭ બાંધે, અભવ્યને તે એક જ ગુણઠાણું હાય. સાસ્વાદને અસંજ્ઞી તે સંસીને પેટે ૧૦૧ બાંધે, અસંજ્ઞીને ગુણઠાણે બે જ હોય. અણહારીને વિષે કારણ કાયચગીને ભાંગે કહે. કાશ્મણકા ગીજ અણાહારી હાય તે માટે ગુણઠાણાં ૧, ૨, ૪, ૧૩ એ ચાર હોય. તિહાં ઓછું ૧૧૨, મિથ્યાત્વે ૧૦૭, સાસ્વા. ૯૪, અવિ. ૭૫, અને સગીએ ૧ હોય. એ ૨૪
તિસુ સુ સુક્કાઈગુણા ચઉ સગરતિબંધ સામિત્ત દેવિંદસૂરિરઈએ, નેય કંમ્મસ્થયં સેલું. ૨૫
તિસુ-ત્રણ લેયાએ [ કૃષ્ણ,
નીલ, કાપત] દુબે લેયાએ તિજો૫ઘ) સુકકા–શુકૂલલેયાએ. આઈગુણ-પહેલાં ગુણઠાણાં. ચઉ–ચાર. ગ–સાત.
તેરરૂિ-તેર એમ. બંધસામિત્ત-બંધસ્વામિત્વને દેવિંદસરિ–દેવેંદ્રસૂરિએ રઈ -રર. નયં-જાણવું. કમ્મીયં–કર્ણસ્તવને. સેઉ–સાંભળીને.
અર્થ–ત્રણ લેશ્યાએ પહેલાં ચાર ગુણઠાણાં, બે લેયાએ સાત, અને શુકૂલ લેશ્યાએ તેર ગુણાણુ હોય, એ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org