________________
૨૫૭
ષ્ટિ ચારમાંથી એક પણ વસ્તુને કરતા નથી, મિથ્યાત્વ ગુણઠાવે ત્રણ કરણ વડે પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યકત્વ માટે આ વાત કહેલી છે
હવે જો તમે એમ કહેતા હો કે ઉપશમશ્રણીઓથી મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય તેને અપર્યાપ્ત અવસ્થાએ ઉપશમ સભ્યત્વ હાય છે. તે તે પણ યાગ્ય નથી, કારણ કે તેને દેવગતિમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયે જ સમ્યક્ત્વ માહનીયનાં પુદ્દગલાના ઉદય થતા હાવાથી ક્ષાયેાપમિક સમ્યકત્વ હાય છે. પણ ઔપમિક હાય નહીં. શતકની બૃહત્ પૂર્ણિમાં કહ્યુ` છે કે
जो उवसमसम्मद्दिट्ठी उवसमसेढीए कालं करेइ सो पढमसमए चेव सम्मतपुंज उदयावलियाए छोढूण सम्मत पुग्गले वेएइ, तेण न उवसमसम्मद्दिट्ठी अपज्जगो સમર્થ.
વળી કેટલાક આચાય ટબામાં આપેલી ગાથા પ્રમાણે કહે છે. કે, ઉપશમકોણીએ ચઢેલા ઉપશાંતમાહ ગુણઠાણાને પ્રાપ્ત થયેલા જે જીવા મરણ પામે છે તે લવસત્તમ દેવા (સાત લવ આયુષ્ય વધારે હોત તો મુક્તિ મેળવત. એટલું આયુષ્ય ઓછુ હોવાથી સર્વા સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવા) સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ક્ષાયિક સમ્ય કત્વ સહિત હાય છે. આ દરેક અપેક્ષાએ એક સશિપર્યાપ્ત જીવભેદજ ઉપશમ સમ્યકત્વે હોઈ શકે. પરંતુ કેટલાક આચાર્યો શ્રેણિથી ભવક્ષયે મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલાને અપર્યાપ્ત અવસ્થામાં ઉપથમ સમ્યકત્વ માને છે. સમતિકાની ચૂણીમાં કહ્યુંં છે કે અપર્યાપ્ત અવસ્થામાં દેશ ત્રણ પ્રકારનાં સમ્યકત્વવાળા હોય છે. પાંચસંગ્રહમાં પણ માણાસ્થાનમાં જીવસ્થાનના વિચાર વખતે સ• મલમમ્મિ ટા સની” એ પ્રમાણે સશિદ્રિક ગ્રહણ કરેલ છે. આખી ચર્ચાના સાર એ છે કેઃ-(૧ નવું ઉપશમ સમ્યકૃત્વ પ્રાપ્ત કરનાર . . ૧૭
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org