________________
૨૩૬
વક પરામિકસચર. અહિં ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું,
વધ ક્ષાવિતવ્યત્ત્વ. અહિં અનજાનુબધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ સાત પ્રકૃતિ સિવાય આઘે ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હેય અને ત્યાં ચેથાથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું,
૨૬ મિશ્રખ્યત્વ, એધે અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામ સિવાય એકસો સુડતાલીશ પ્રકૃતિઓની સત્તા હોય.
૧૭ સાવન, અહિં છે અને મિથ્યાત્વે ૧૪૮ પ્રકૃતિઓની સત્તા હેય.
સંજ્ઞી. પ્રથમથી આરંભી તેરમા ગુણસ્થાનક સુધી મનુજ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું, અહિં કેવલજ્ઞાનીને દ્રવ્ય મનના સંબંધથી સંજ્ઞી કહ્યા છે, જે ભાવમનની અપેક્ષાએ સંજ્ઞી કહેવામાં આવે તો તેને બાર ગુણસ્થાનક હેય.
૬૦ અરજ્ઞા અહિં આઘે અને મિથ્યાત્વે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય અને સાસ્વાદન ગુણસ્થાનકે નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હેય. પરંતુ અહિ અપર્યાપ્તાવસ્થામાં દેવાયુષ અને મનુષ્પાયુષનો બંધક કોઈ સંભવ નથી, માટે તે અપેક્ષાએ ૧૪૪ પ્રકૃતિની સત્તા હોય.
દર આર. પ્રથમથી માંડી તેરમાં ગુણસ્થાનક સુધી મનુધ્યગતિમાર્ગણાની પેઠે સત્તા સ્વામિત્વ જાણવું.
દૂર કરનાર, આ માર્ગણાએ પહેલું, બીજું, ચોથું, તેરમું અને ચૌદમું એ પાંચ ગુણસ્થાનકો હોય અને ત્યાં મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું.
- सत्तास्वामित्व समाप्त
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org