________________
રૂપ
૨૮ ચથાસ્થાત. અહિં અગિયારમાથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિમા ણાની પેઠે જાણવુ.
૩૨ નિતિ. અહિં ધે ૧૪૮ પ્રકૃતિની સત્તા હોય. તેને એક પાંચમું ગુણસ્થાનક હોય છે. અને ત્યાં મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું.
૪૦ વિત્તિ. અહિં પ્રથમથી ચાર ગુણસ્થાન સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિની પેઠે જાણવું, જ-કર્ જીવન અને અન્નુવાન, આ બન્ને માણાએ પ્રથમથી બાર ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિની પેઠે જાણવું. જીરૂ અધિશન. અહિં અવધિજ્ઞાન પ્રમાણે સત્તા સ્વામિત્વ જાણવું.
છુ તેવન કેવલજ્ઞાન માર્ગીણા પ્રમાણે સત્તારવામિત્વ જાણવુ,
9-૪૭ રૃડા, નીરુ અને જાપતòચા. આ ત્રણ માણાએ પ્રથમથી માંડી છઠ્ઠા ગુણસ્થાનક સુધી મનુષ્યતિ પ્રમાણે સત્તાસ્વામિત્વ જાણવું .
૪૮-૪૬ તેનોòરયા અને વાહેદવા. પ્રથમથી સાતમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું.
૪૦ ગુરુ હેક્યા. પ્રથમથી માંડી ૧૩ મા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તા જાણવી.
૧૨ મન્ય, મનુષ્યગતિ પેઠે સત્તાસ્વામિત્વ જાણવું,
૨ મધ્ય. એધે અને મિથ્યાત્વ ગુણસ્થાનકે જિનનામ, આહારકચર્તુક, સમ્યકત્વ અને મિશ્રમેહનીય એ સાત પ્રકૃતિ વિના ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હોય.
૧૩. ઔપનિસમ્યક્ત્વ.ચોથાથી અગિયારમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org