________________
૨૩૩
અનિવૃત્યાદિ ગુણસ્થાનકે બીજા કર્મગ્રન્થમાં કહેલા સત્તાધિકાર પ્રમાણે અહિં જાણી લેવું.
તિર્થ જાતિ. અહિં છે તથા મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિની સત્તા હોય છે. અવિરતિગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને દર્શન સમક, નકાયુષ અને મનુષ્પાયુષ સિવાય ૧૩૮. અને ઉપશમ સમ્યગ્દષ્ટિ તથા લાયોપથમિક સમ્યગ્દષ્ટિને જિનનામ સિવાય એકસો સુડતાલીસ પ્રકૃતિની હોય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે ઔપથમિક અને ક્ષાયોપથમિક સમ્યદષ્ટિને જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય છે, ક્ષાયિક સમ્યગદષ્ટિ તિર્યંચો અસંખ્યાત વર્ષના આયુષવાળા જ હોય છે. અને તેમને દેશવિરતિ ગુણસ્થાનક હોતું નથી.
-૮ ઈન્દ્રિય અને વિન્દ્રિય. ઘે, મિથ્યા અને સાસ્વાદન ગુણસ્થાનકે જિનનામ, દેવાયુષ અને નરકાયુષ સિવાય એકસો પીસ્તાળીસ પ્રકૃતિઓની સત્તા હોય છે, પરંતુ સાસ્વાદન ગુણસ્થાનકે આયુષ્યનો બન્ધ ન થાય એ અપેક્ષાએ મનુષ્પાયુષ સિવાય ૧૪૪ પ્રકૃતિઓની સત્તા હોય છે.
3 પંચેન્દ્રિય. આ માર્ગણાએ મનુષ્ય પ્રમાણે સત્તા જાણવી.
૨૦-૨૨ પૃથિવારા, વર અને વનતિઅચ.આ ત્રણ માર્ગણાએ એકેન્દ્રિયમાર્ગણા ખાણે સત્તા જાણવી.
૨૩-૨૪ તેનાર ને વાયુજાય. અહિં ઓધે અને મિથ્યાત્વગુણસ્થાનકે જિનનામ, દેવાયુપ, મનુષ્યાયુષ અને નરકાયુષ એ ચાર પ્રકૃતિ વિના ૧૪૪ પ્રકૃતિઓ સત્તામાં હોય.
૫ ત્રસાચ. અહિં મનુષ્યગતિ માર્ગણા પ્રમાણે સત્તા જાણવી.
૨-૨૮ મનોવો, વવનો ને જાયો. આ ત્રણ માર્ગણાએ મનુષ્યની પેઠે તેર ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org