________________
૨૧૯
તિર્યંચગતિ, તિર્યંચાયુ, નીચગોટા, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક -એ આઠ પ્રકૃતિઓ બાદ કરતાં અને આહારકદ્રિક મેળવતાં ૭૯ પ્રકૃતિ પ્રમત્તગુણસ્થાનકે હોય, ત્યાનસ્વિંત્રિક, આહારકદિક–એ પાંચ પ્રકૃતિઓ સિવાય અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ, સમ્યકત્વ મેહનીય અને છેલ્લાં ત્રણ સંઘયણ એ ચાર પ્રકૃતિઓ વિના અપૂર્વ કરણગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિ. અને હાસ્યાદિષક વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય.
૨૨ કો, અહિં નવ ગુણસ્થાનકો હોય છે. ત્યાં માન ૪, માયા ૪, લોભ જ અને જિનનામ--એ તેર પ્રકૃતિ વિના ધો ૧૦૯, સમ્યકત્વ, મિશ્ર અને આહારદિક એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણાનકે ૧૮૫, સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી એ છ પ્રકૃતિ વિના સાસ્વાદને ૯૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય. અનતાનુબધિ ક્રોધ, સ્થાવર, જાતિચતુષ્ક અને આનુપૂર્વત્રિક એ નવ પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્ર મેળવતાં મિશગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિઓ, તેમાંથી મિશ્રમોહનીય બાદ કરતાં સમ્યકત્વમોહનીય અને આનુપૂર્વી ચતુષ્ક મેળવતાં અવિરતિગુણસ્થાનકે ૯૫ પ્રકૃતિ, તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, આનુપૂવચતુષ્ક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, વૈક્રિયદિક, દુર્ભાગ, અનાદેય અને અયશ—એ ચૌદ પ્રકૃતિઓ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૧ પ્રકૃતિઓ હોય. તિર્યંચગતિ, તિર્યચઆયુષ, ઉદ્યોત, નીચત્ર અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ એ પાંચ પ્રકૃતિ કાઢતાં અને આહારકદ્વિક મેળવતાં પ્રમરો ૭૮ પ્રકૃતિઓ હોય, ત્યાનર્હિત્રિક અને આહારકદિક એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં અપ્રમત્તગુણસ્થાનકે ૭૩ પ્રકૃતિઓ, સમ્યકત્વ-હનીય અને અન્ય ત્રણ સંહનન એ ચાર પ્રકૃતિ વિના અપૂર્વકરણગુણસ્થાનકે ૬૯ અને હાસ્યાદિપ વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિએ ઉદયમાં. હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org