________________
૨૧૩
દ્વીન્દ્રિયાદિજાતિચતુષ્ક, આહારકદ્ધિક, ઔદારિકઅંગે પાંગ, છ સંઘયણ, પાંચ સંસ્થાન, વિહાયોગતિદ્રિક, જિનનામ, ત્રસનામ, દુઃસ્વર, સુસ્વર, સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય, સુભમનામ, આદેયનામ એ બેંતાલીશ પ્રકૃતિ વિના ઓઘ અને મિથ્યાત્વે ૮૦ પ્રકૃતિ હોય, અને તેમાં વાયુકાયને વૈક્રિયશરીરનામનો ઉદય હોવાથી તેને આશ્રયી એકેન્દ્રિય માર્ગણાએ ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય. સૂક્ષ્મત્રિક, આતપનામ, ઉદ્યોતનામ, મિથ્યાત્વમોહનીય, પરાઘાતનામ અને શ્વાસોચ્છવાસનામ એ આઠ પ્રકૃતિ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ ઉદયમાં હય, કારણ કે સાસ્વાદન ગુણસ્થાનક એકેન્દ્રિય પૃથિવી. અપ અને વનસ્પતિને અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂરી થયા પૂર્વે હોય છે અને આપનામ, પરાઘાતનામ, ઉદ્યોતનામ, અને ઉચ્છવાસનામનો ઉદય શરીરપર્યાપ્તિ અને શ્વાસેચ્છવાસ પર્યાપ્ત પૂરી થયા પછી થાય છે. પથમિકસમ્યકત્વ વમત સૂક્ષ્મ એકેન્દ્રિય લધિઅપર્યાપ્ત અને સાધારણ વનસ્પતિમાં ઉપજતો નથી માટે ત્યાં તેને સૂક્ષ્મત્રિક ઉદયમાં નથી.
૬ દીન્દ્રિયજ્ઞાતિ. એકેન્દ્રિયની પેઠે બેઈન્દ્રિયને પણ બે ગુણસ્થાનક હોય છે, કારણ કે ઔપશમિક સમ્યકત્વ વમનો મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ પર્યાપ્ત બેઈદ્રિયાદિમાં ઉપજે છે તેથી તેમાં વૈક્રિયાષ્ટક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, સ્ત્રીવેદ, પુરૂષદ, બેઈન્દ્રિય સિવાય એકેનિયાદિજાતિચતુષ્ક, આહારકદ્ધિક, પ્રથમના પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, શુભવિહાયોગનિ, જિનનામ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, સુભગ, આદય, સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય એ ચાલીશ પ્રકૃતિઓનો ઉદય હોતું નથી; તેથી ઓઘ અને મિથ્યાત્વગુણસ્થાનકે ૮૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી અપર્યાપ્તનામ, ઉદ્યોત, મિથ્યાત્વ, પરાઘાત, અશુભવિહાયોગતિ, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર, એ આઠ પ્રકૃતિએ વિના સાસ્વાદન ગુણસ્થાનકે ૩૪ પ્રકૃતિએ ઉદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org