________________
કારણકે અહિં જિનનામને ઉદય હોય છે, દારિકદ્ધિક વિહાગતિદિક, અસ્થિર, અશુભ, પ્રત્યેક, સ્થિર, શુભ, સંસ્થાનષટક, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણ, તેજસ, કાર્મણ, વજaષભનારાયસંહનન, દુઃસ્વર, સુસ્વર, સાતવેદનીય અને અસાતવેદનીયમાંથી એક–એ ત્રીશ પ્રકૃતિઓ વિના અયોગીકેવલીગુણસ્થાનકે બાર પ્રકૃતિને ઉદય હોય, સુભગ, આદેય, યશ, વેદનીય, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પંચેન્દ્રિયજાતિ, મનુષ્યદ્વિક, જિનનામ અને ઉચ્ચગોત્ર એ બાર પ્રકૃતિઓ અયોગિગુણસ્થાનકના છેલ્લે સમયે ઉદયમાંથી વિચ્છિન્ન થાય.
ક વતિ આ માર્ગણાએ ચાર ગુણસ્થાન હોય છે. નરકટિક, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્રિક, આહારકદ્રિક, સંઘયણષટ્ક, ન્યગ્રોધ પરિમંડલાદિ પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત જિનનામ, સ્થાવરચતુષ્ક, દુ:સ્વર, નપુંસકવેદ અને નીચગોત્ર-એ એગણચાલીશ પ્રકૃતિઓ સિવાય ધે સામાન્ય દેવને ૮૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય, અહિં ઉત્તરવૈકિય શરીર કરતાં દેવોને ઉદ્યોતનામના ઉદયને સંભવ છે, પરંતુ ભવપ્રત્યયશરીર નિમિત્ત ઉદ્યોતને ઉદય વિવક્ષિત હોવાથી દોષ નથી, તથા પંચસંગ્રહને મતે
ત્યાદ્ધિ ત્રિકનો ઉદય દેવોને નહિ હોવાથી તે બાદ કરતાં ૮૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય, સમ્યક ત્વમેહનીય અને મિશ્રમેહનીય સિવાય મિથ્યાત્વગુણસ્થાનકે ૭૮ પ્રકૃતિઓ ઉદયમાં હોય. મિથ્યાત્વમેહનીય સિવાય સાસ્વાદને ૭૭ પ્રકૃતિ હોય. અનન્તાનુબધિચતુષ્ક અને દેવાનુપૂર્વીએ પાંચ પ્રકૃતિઓ સિવાય અને મિશ્રમેહનીય મેળવતાં મિશગુણસ્થાનકે ૭૩ પ્રકૃતિઓ હોય. મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમોહનીય અને દેવાનુપૂર્વી –એ બે પ્રકૃતિઓ સહિત કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ હોય.
વ જૂિચનાતિ એકેન્દ્રિય માર્ગણામાં પ્રથમના બે ગુણસ્થાનક હોય છે. વૈક્રિયાક. મનુષ્યમિક, ઉચ્ચગોત્ર, સીવેદ, પુરૂષવેદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org