SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ આથી સ્પષ્ટ થાય છે કે કર્મગ્રંથકારે મનુષ્ય-આયુષ્યની જેમ દેવાયુને બંધ પણ થે ગુણસ્થાનકે માને છે. જ્યારે સિદ્ધાતકારો નીચેના સિદ્ધાતના પાઠોને અનુસરીને દેવાયુને બંધ માનતા નથી. कण्हलेस्साणं भंते ! जीवा किरियावादी किं णेरड्याउयं पकरेंति पुच्छा? गोयमा! णो णेरइयाउयं पकरेंति, णो तिरिक्खजोणियाऊयं पकरेंति; मणुस्साउयं पकरेंति, णो देवाऊयं पकरेंति । अकिरिया अण्णाणि य चत्तारिवि आउय पकरेंति । एवं णीललेस्सावि काउलेस्सावि। - कण्हलेस्साणं भंते ? किरियावादी पंचिंदिय-तिरिक्वजोणिया किं णेरइयाउयं पकरेंति पुच्छा ? गोयमा ! णो णेरइयाउयं पकरेंति, णो तिरिवखजोणियाउयं पकरेंति, णो मणुस्साउयं पकरें ति, णो देवाउयं पकरेंति । अकिरियावादी अणाणियवादी वेणइवादी चउविहंपि पकरें ति । जहा कण्हलेस्सा एवं गीललेस्सावि काउलेस्सावि [भग. ख० ३ श० ३० उ० १] અર્થ :-કૃષ્ણ લેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ જીવો શું નારકનું આયુષ્ય બાંધે ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! નારકનું આયુષ્ય ન બાધે, તિર્યંચનું આયુષ્ય ન બાંધે, દેવાયુ ન બાંધે પણ મનુષ્યનું આયુષ્ય બાંધે. અને મિથ્યાદષ્ટિ ચારે આયુષ્ય બાંધે. આ પ્રમાણે નીલ અને કાપત લેશ્યા માટે પણ સમજવું. હે ભગવાન્ ! કૃષણ લેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ પંચંદ્રિય તિર્યએ શું નારકીનું આયુષ્ય બાંધે ? ઈત્યાદિ પ્રશ્ન. હે Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy