________________
૧૯૧
સમકુવે ૭ર” જિન-નામ અને મનુષ્યાયુષ મેળવતાં ૭૨ થાય.
જ્યોતિષથી હીન કહેવો” એ ત્રણ નિકાયના દેવોમાંથી નીકળી તીર્થકર ન થાય, કારણકે જિન-નામની સત્તાવાળે જીવ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષમાં ઉપજે નહીં. વળી આ ત્રણ નિકાયના જીવો અવધિજ્ઞાન સહિત પરભવમાં જતા નથી અને તીર્થકર તો અવધિજ્ઞાન સહિત જ પરભવમાં જઇને ઉપજે છે. તેથી આ ત્રણ નિકાયના જીવોને તીર્થંકર નામકર્મનો બંધ ન હોય.
ગાથા ૧૨ “તેથી ઓધે ૧૦૧” રત્નપ્રભા નારકીના નારકો ધે તથા ગુણસ્થાનકને વિષે જેટલી પ્રકૃતિઓ બાંધે છે તેટલી સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાતક શુક્ર અને સહસ્ત્રાર દેવકના દેવો બાંધે છે. કારણ કે એ દેવો ત્યાંથી રવીને એકેન્દ્રિયમાં ઉપજતા નથી, તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ અને આપનામ એ ત્રણ પ્રકૃતિઓનો બંધ કરે નહીં. તેથી ઘે “૧૦૧” બંધાય.
મિથ્યાત્વે ૧૦૦” જિનનામ રહિત, સાસ્વાદને ૯૬” નપુંસકચતુષ્ક વિના, મિ ૩૦” અનન્તાનુબંધી આદિ ૨૬ વિના.
“સમ્યક્ત્વે ૭૨” જિનનામ અને મનુષ્યાયુષ સહિત. “આનતાદિ આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવ ગ્રંવેયક અને પાંચ અનુત્તરવાસી દેવોને ઉદ્યોતનામ અને તિર્યંચત્રિક એ ચાર પ્રકૃતિ ન બધાય. કારણ કે ત્યાંથી ચ્યવીને મનુષ્યમાં જ ઉપજે પણ તિ". ચમાં ન ઉપજે તેથી તિર્યંચ યોગ્ય એ ચાર પ્રકૃતિઓ ન બન્યાય. એટલે ૧૨૦ પ્રકૃતિઓમાંથી સુરકિાદિ ઓગણીશ અને ઉદ્યોતાદિ ચાર ન્યૂન કરતાં સત્તાણું પ્રકૃતિઓને ઘબંધ હોય છે.
૧૦૯ પ્રકૃતિ” ઈન્દ્રિયમાણાએ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org