________________
૧૮૧
નતું ન થાય, ત્યારે તેમાં છ અનંતા ક્ષેપક ભેળવીએ, તે
સિદ્ધા નિગેઅછવા, વણસ્મઈ કાલ પુલા ચેવ; સવમલોગનોં પુણ, તિવગિઉ કેવલદુગંમિ ૮પા સિદ્ધા–સિદ્ધના જી.
સવં–વં. નિગઅજવા-નિગોદના જી. | અલોગનહે–અલકાકાશ. વણસ્માઈ–વનસ્પતિકાય, પુણ–વળી. કાલ–ત્રણેકાળ [ના સમય] તિવાગ્નિત્રણ વખત વર્ગ કરીને પગલા-પુદ્ગલપરમાણુ. | કેવલદુગંમિ-કેવળદિકના પર્યાય.
અર્થ_સિદ્ધો, નિગોદ છે, વનસ્પતિ જીવો, કાળ [અતીત, અનાગત અને વર્તમાન ] ના સમયે, પુદગલ પરમાણુઓ, સર્વલિકાકાશના પ્રદેશ [એ નાંખીને વળી ત્રણ વાર વર્ગ કરીને તેમાં] કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યા. ૮૫
વિવેચન –૧ સિદ્ધના જીવ. ૨ નિગદિયા જીવ, ૩ વનસ્પતિ કાયના જીવ, ૪ સર્વ અતીત–અનાગત કાળના સમય, ૫ સર્વે પુલ પરમાણુ નિચે વળી ૬ સર્વ અલકાકાશના પ્રદેશ, એ છ ભેળવીને વળી ત્રણવાર વિનિએ ત્યાર પછી કેવળજ્ઞાન અને કેવળદનના પર્યાય ભેળવીએ. ય પર્યાય અનંતા માટે જ્ઞાનના પર્યાય અનંતા છે, એ છ અનંત કહ્યાં તે થકી પણ તે (કેવળદ્વિકના પર્યાય) અનંતગુણ છે. તપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org