________________
૧૬૫ વિવેચન-એક જીવને સમ્યક્ત્વાદિ [૪–૨–૬–૭] ચાર ગુણઠાણે ૩ અથવા ૪ ભાવ હોય. ૧ પારિણામિક ભાવે જવત્વ, ૨ દયિકે ગત્યાદિ, ૩ ક્ષાપથમિક ભાવે ઇન્દ્રિય અને સમ્યક્ત્વ પણ લાપશનિકે જ હોય ત્યારે ત્રણ ભાવ હોય અને ઔપશમિક અથવા ક્ષાયિક સમ્યકત્વ હોય ત્યારે ૪ ભાવ હોય અને સર્વ જીવ આશ્રયી તે પાંચ ભાવ હોય. ' ઉપશમક તે ૯-૧૦ મું અને ઉપશાંત તે ૧૩ મું એ ત્રણ ગુણઠાણે ચાર અથવા પાંચ ભાવ હોય. ૧ પારિણામિકે જીવત્વ, ૨ ઔદયિકે ગત્યાદિ, ૩ ક્ષાપશમિકે ઇંદ્રિય અને ૪ ઔપથમિકે સમ્યક્ત્વ અને ચારિત્ર એ ચાર ભાવ હોય અને ક્ષાયિક સમ્યક્ત્વ તથા ઓપશમિક ચરિત્ર હોય ત્યારે પાંચ ભાવ હોય. ક્ષીણમેહ ગુણઠાણે ત્રણ ભાવ પૂર્વવત્ અને ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર, એ ચાર ભાવ હોય. અપૂર્વકરણ ગુણઠાણે ત્રણ ભાવ પૂર્વવત્ અને
પશમિક અથવા ક્ષાયિક સમ્યક્ત્વ એ ચાર ભાવ હોય. શેષ પાંચ [૧-૨-૩-૧૩–૧૪] ગુણઠાણે ત્રણ ત્રણ ભાવ હોય.
ત્યાં ૧-૨-૩ ગુણઠાણે ૧ ઔદયિક, ૨ પરિણામિક અને ૩ લાપશમિક એ ત્રણ હોય અને સી તથા અાગી એ બે ગુણઠાણે ૧ ઔદયિક, ૨ પરિણામિક અને ૩ ક્ષદાયિક એ ત્રણ ભાવ હેય, એ પ્રમાણે એક જીવ આશ્રયી ગુણ ઠાણે ભાવ કહ્યા. અનેક જીવ આપી તે પચે ભાવે હોય છે ૭૦ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org