________________
૧૩૮
લય, કુચ્છા અને ૫ કાય લઈએ ત્યારે ૧૪ હેતુ થયા તેના ૧૩૨૦ ભાંગા થાય એ પ્રકારે પાંચમે ગુણઠાણે સાત વિકલ્પ થઈને ૧૬૩૬૮૦ ભાંગા થયા.
હવે છટૂઠે પ્રમત્તગુણઠાણે ૧૧૮૪ ભાંગા ઉપજે, તે આ પ્રમાણે-અહીંયાં પાંચમા ગુણઠાણે ૩૯ હેતુ છે તે માંહેથી ૧૧ અવિરતિ અને ૪ પ્રત્યાખ્યાનીય કષાય એ ૧૫ ટાળીએ અને આહારકટ્રિકને ઉદય થયે તેને સહિત કરીએ એટલે ૨૬ હેતુ હોય. એક જીવને ૫, ૬, ૭ હેતુ હોય. જઘન્યથી ૧ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ, ૧ યોગ, એવં પહેતુ હોય. કષાય અને યુગલ બે સાથે ગુણતાં ૮. તેને ૩ વેદ સાથે ગુણતાં ૨૪, તેને ૧૩ યોગ સાથે ગુણતાં ૩૧૨ થાય; પણ સ્ત્રીવેદીને આહારકદ્વિક ન હોય તેથી તેને ૧૬ ઓછા કરીએ ત્યારે પાંચ હેતુના. ૨૯ ભાંગા થાય. ભય ભેળવીએ ત્યારે ૨૬, કુચ્છા ભેળવીએ
ત્યારે ૨૬; એ છ હેતુના બે વિકલ્પ ૫૯૨ ભાંગા થાય. ભય અને કુછ ભેળવીએ ત્યારે સાત હેતુના ૨૯૬ ભાંગા થાય. એમ ત્રણ વિકલ્પ થઈને ૧૧૮૪ ભાંગા પ્રમત્ત ગુણઠાણે હાય.
હવે સાતમે અપ્રમત્ત ગુણઠાણે ૧૦૨૪ ભાંગા હોય, તે આ પ્રમાણે અહીં અવિરતિ એકે ન હોય, દારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર, અને કાર્ખણ એ ચાર પણ ન હોય, તેથી યોગ ૧૧, સંજ્વલનના કષાય ૪ અને નવ નેકષાય એ ૨૪ હેતુ હેય. એક જીવને ૫, ૬, ૭, હેતુ હોય. તેના ભાંગા અમરની જેમ ગણવા પણ સ્ત્રીવેદીને આહારક વિના ૧૦ યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org