________________
જીવ આશ્રયીને સમુચ્ચય પદે કહ્યા. પણ એકેક જીવ આશ્રયીને વિવક્ષીએ ત્યારે તેના ૪૭૧૩૦૧૦ ભાંગા થાય.
પ્રથમ મિથ્યાત્વ ગુણઠાણે ૩૪૭૭૬૦૦ ભાંગા થાય, તે આ પ્રમાણે મિથ્યાત્વ ગુણઠાણે આહારક દ્વિક વિના પ૫ હેતુ સમુચ્ચયપદે કહ્યા પણ એક જીવને તે જઘન્યથી ૧૦; મધ્યમથી ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, અને ઉત્કૃષ્ટથી ૧૮ હેતુ, એમ નવ વિકલ્પ હોય, ત્યાં પાંચ મિથ્યાત્વમાંથી એક જીવને એક સમયે એકજ મિથ્યાત્વ હોય, પાંચ ઈદ્રિય મધ્યે એક ઈંદ્રિયને વિષય હોય અને મનની અવિરતિ તે વેગ મળે જ ગણી છે માટે અહીં ગણવી નહીં. તથા છકાય મધ્યે કોઈક જીવ કઈ વારે એક કાયને વધ કરે એટલે પૃથ્વીને જ વધ કરે અથવા અપને જ વધ કરે એવં છ કાયના ૬ ભાંગા થાય. કેઈક જીવ બે કાયને વધ કરે. તેના દ્વિસંગી ૧૫ ભાંગા થાય. કેઈક જીવ ત્રણ કાયને વધ કરે, તેના ત્રિસંયોગી ૨૦ ભાંગા થાય. એમ ચતુઃસંયેગી ૧૫ ભાંગા, પંચરંગી ૬ ભગા અને
સંગી એક ભાંગે થાય. જ્યાં જેટલી કાયને વધ વિવશીએ ત્યાં તેટલા ભાગા સાથે પાંચ મિથ્યાત્વે ગુણીએ, તેને પાંચ ઇંદ્રિયે ગુણએ, તેને બે યુગલ સાથે ગુણીએ, તેને ત્રણ વેદે ગુણીએ, તેને ચાર કષાયે ગુણીએ, તેને વળી ચેગ સાથે ગુણીએ એટલે જ્યાં જેટલા મિથ્યાત્વ વગેરે હોય તેટલા સાથે અનુકમે ગુણએ ત્યારે ત્યાં તેટલા ભાંગા થાય. એ ભાંગા ઉપજાવવાની વિધિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org