SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઠાણે ૩૯ હેતુ હોય. પ્રમત્ત ગુણઠાણે ૨૬ બંધ હેતુ હોય, ત્યાં આહારકદ્ધિકને ઉદય હોય તે માટે તે બે સહિત કરીએ એટલે કે પ૬ અવિરઇઈગારતિસાય,વજઅપમત્તિમીસદુગરહિઆ; ચઉવીસ અપૂવવે પુણ, દુવીસ અવિઉરિવઆહારે. પ૭ અવિર–અવિરતિ રહિઆ-રહિત ઈગાર–અગિયાર ચઉવીસ-વીશ તિકસાય–ત્રીજા પ્રત્યાખ્યાનીય] | અપુલ્વે-અપૂર્વકરણે રચાર કષાય, ! પુણ-વળી વજ–રહિત દુવીસ–બાવીશ અપમત્તિ–અપ્રમત્ત ગુણઠાણે, અવિવૃદ્વિઆહારે–ત્રક્રિય અને મીસદુગ-મિશ્રદિક આહારક વિના, અર્થ—અગિયાર અવિરતિતથા ત્રીજા [પ્રત્યાખ્યાનીય) ચાર કષાય રહિત (ર૬ હેતુ પ્રમત્ત) હેધ્ય અને અપ્રમત્ત ગુણઠાણે વળી ઐકિય મિશ્ર અને આહારક મિશ્ર વિના ૨૪ તથા અપૂર્વકરણે વૈક્રિય અને આહારક વિના રરબંધહેતુ હોય, વિવેચન–૪૧ હેત થાય; તે માંહેથી ૧૧ અવિરતિ અને પ્રત્યાખ્યાનીય ચાર કષાય, એ ૧૫ હેતુ ટાળીએ ત્યારે પ્રમત્ત ગુણઠાણે ર૬ હેતુ હોય. અપ્રમત્ત થકે વૈકિય –આહારકનો પ્રારંભ ન કરે તે માટે અપ્રમ વૈકિયમિશ્ર અને ૨ આહારકમિશ્ન એ બે હેતુ ટાળીને ર૪ હેતુ હોય, અપૂર્વ કરણ ગુણઠાણે વૈકિય અને આહારક પણ ન હોય તે માટે ૨૨ હેતુ હોય. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy