________________
૧૧૧ વિવેચન–૧ મિથ્યાત્વ, રસાસ્વાદન, ૩ અવિરતિ સમ્યગ્દષ્ટિ એ ત્રણ ગુણઠાણે આહારકદ્વિક વિના ૧૩ યોગ હાય આહારદ્ધિક તો સંયતને જ હોય તે માટે. અપૂર્વાદિક ૮–૯– ૧૦–૧૧–૧૨એ પાંચ ગુણઠાણે ચાર મનના, ચાર વચનના અને ઔદારિક કાયયોગ એવં નવ ગ હોય. અહીં લબ્ધિનું પ્રયું જવું ન હોય તે માટે વૈકિયદ્રિક અને આહારકદ્વિક એ રોગો ન હોય, મિશ્રગુણઠાણે પૂર્વોક્ત નવ યોગ વૈક્રિયકાવેગ સહિત એટલે દશ એગ હોય, વૈક્રિયવંતને મિશ્ર ગુણઠાણું હેય પણ મિએ વૈકિય પ્રારંભ ન કરે તે માટે વેકિયમિશ્ર ન હોય. દેશવિરતિ ગુણઠાણે પૂર્વોક્ત નવ યુગ વૈકિયધિક સહિત એટલે ૧૧ રોગ હોય. u૪૬ સાહારફુગ પમરો, તે વિવિહારમીસ વિણ ઇઅરે; કમુરલ ફુગંતાઈમ-મણવયણ સજોગિન અજેગી.૪૭, સાહારદુગ-આહારદ્ધિકસહિત | ઉરલદુગ-દારિકદ્ધિક પમ–પ્રમરા ગુણઠાણે
અંતાઈમ–પહેલા અને છેલ્લા તે તિર યોગ].
મણવયણ-મનગ અને વચન વિવિહારમીસ-વૈક્રિયમિક
તથા આહારકમિશ્ર વિષ્ણુ–વિના
સોગિ-યોગી ગુણઠાણે ઇઅરે–અપ્રમત્ત ગુણઠાણે
નન હોય. કમ્મુ-કાશ્મણ કાયયોગ
અગી–અયોગી ગુણઠાણે ૧ અતિ વિશુદ્ધિ ચારિત્ર હોવાથી. ૨ તેમજ અહીં અપર્યાપતો ન હોય તેથી ઔદારિકમિશ્ર ન હોય અને કામકાયયોગા તો અંતરાલ ગતિમાં હોય તેથી અહીં ન હોય. વળી સમુદૂઘાત અવસ્થા પણ અહીં નથી માટે તે બંને યોગ ન હોય.
યોગ.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org