________________
૩ તે થકી તેઈ દ્રિયવિશેષાધિક, ૪ તે થકા બેઈદ્રિય વિશેષાધિક એ ચાર ચાર બેલ પ્રતરની અસંખ્યાત કેડાછેડી છે
જન પ્રમાણ એક પ્રાદેશિકી શ્રેણિની સૂચી તેના જેટલા આકાશપ્રદેશ તેટલી શ્રેણિના જેટલા આકાશપ્રદેશ તેટલા તે તે દરેક જીવો છે અને એકેક થકી વિશેષાધિક છે. તે થકી એકેંદ્રિય અનંતગુણ છે, કારણ કે વનસ્પતિકાયના જીવ અનંતા છે. હવે કાય આશ્રયી અલ્પબહત્વ કહે છે- ૧ સર્વ થકી થોડા ત્રસકાઈઆ છે, અસંખ્યાત કેડાર્કડિ જ જિન પ્રમાણ આકાશશ્રેણિની સૂચી તેમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ત્રસ જીવે છે તે માટે. ૨ તે થકી તેઉકાઈઆ અસંખ્યાતગુણ છે, અસંખ્યાત લોકના જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા છે માટે. ૩ તે થકી પૃથ્વીકાઈચા જીવ વિશેષાધિક છે. ૪ તે થકી અપૂકાઈઆ વિશેષાધિક ૫ તે થકી વાયુકાઈઆ જીવ વિશેષાધિક છે. દ તે થકી વનસ્પતિ કાય જીવ અનંતગુણ છે, કેમકે તેઓ અનંત લેવાકાશપ્રદેશ પ્રમાણ છે. ૩૮
મંવયકાયોગી થવા અસંખગુણુ અણુતગુણ; પુરિસા થવા ઈથી, સંખગુણાણુતગુણ કીવા ૩૯ મણુ–મયોગી
પુરિસા-પુરૂષદ વાળા વયણ–વચનગી
ઇOિ-સ્ત્રીવેદવાલા કાયોગી-કાયયોગી
કીવા–નપુંસક વેદ વાળા અસંખગુણ-અસંખ્યાતગુણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org