________________
લાગે છે, તે આતપનામકર્મના ઉદયથી હોય છે, પરંતુ અનિકાયમાં તેને ઉદય) નથી હોતું. કેમકેતેમાં તે ઉ૫શ નામકર્મ અને લાલવણું નામકર્મનો ઉદય હોય છે, માટે. ૪૫.
સૂર્યના બિઅને વિષે પૃથ્વીકાયા પર્યાપ્તા જીવનું જ શરીર તાપ યુક્ત હોય–પોતે શીતળ છતાં પ્રકાશ કરે, તેઆતપનામકર્મના ઉદયથી. ૩.
એ ટાળી બીજામાં આતપનામ ન હોય, અગ્નિકાયને વિષે આતપનામ ન હેય.
જે માટે–અગ્નિને વિષે તે ઉણપને ઉદય છે, અને લહિતઃ તે–રાતાવર્ણનો ઉદય છે, તેણે કરીને ઉષ્ણુતાઃ અને રાતે પ્રકાશ જણાય છે. ૪૫
ઉદ્યોત નામકર્મનું સ્વરૂપ. अणुसिण-पयास-रूब जिअंगमुज्जोअए इहुज्जोआ । जइ-देवुत्तरविक्किअ जोइस-खज्जोअमाइन्य ॥ ४६ ॥
શબ્દાર્થ—અણુસિણુ–પયાસ–રૂવં=શીત પ્રકાશરૂપઃ જિઆંગં=જીવનું અંગઃ ઉજજોઅએ=ઉદ્યત કરેઃ ઈહિ= અહીંઆ ઉજજે આ=કદ્યોત નામકર્મના ઉદયથીઃ જઈદેવુત્તર-વિલિય–જોઈસ–ખજો અ-માઈ તિઃ અને દેવઃ વડે કરાયેલ વૈકિય અને ઉત્તર વૈકિયઃ કતિષીઃ ખદ્યોત–ખજુઓઃ આદિની વપેઠેઃ ૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org