________________
૭૩
તથા, તેજના પુદ્ગલથી નિષ્પન, તે રોજ શરીર કહીએ જે-અદશ્ય છતું ભુક્ત આહારને પચાવે, વળી લબ્ધિવંત તેલેડ્યા મૂકે, તેને હેતુ હોય. ૪. કમ્મ પુદ્ગલથી નીપજ્યું. તે-કાશ્મણ શરીર.
જેના ઉદય થકી જીવ કર્મ પુદ્ગલ ગ્રહીને, તે રૂપપણે પરિણમાવે છે. તે–તેજસ કાશ્મણ શરીર સહિત જીવ પરભવે જાય છે. પણ કમ્મરગણું અતિ સૂક્ષ્મ છે, માટે કોઈ દેખે નહીં. પ. એ પાંચ શરીરનું સ્વરૂપ જાણવું ૩૩.
અંગો ઉપાંગો અને અંગોપાંગો વાદ-વિટી-સિર-૩૬-૩થરા, -મુદ્દા ! सेसा अंगोवंगा, पढम-तणुतिगस्सुवंगाणि ॥ ३४ ॥
શબ્દાર્થ-બાહુ-ભુજ: ઉસે સાથળઃ પિટિ=પીઠઃ સિર=માથું ઉર=હૈયું-હદય ઉયર કદર–પેટ અંગ આઠ અંગે ઉવંગઉપાંગે અંગુલી-પમુહા આંગળી–વગેરેઃ સેસા=બાકીના અંગોવગા=અંગોપાંગેઃ પઢમ-તણુતિગસ્સ=પ્રથમનાં ત્રણ શરીરને ઉવગાણિ = ઉપાંગ [આદિ] હોય. ૩૪.
ગાથાથ :હાથ સાથળઃ પીઠઃ માથું છાતી, પેટ અંગે આંગળી વિગેરે ઉપાંગે, અને બાકીના અંગેપગે સિમજવા. પહેલા ત્રણ શરીરને ઉપાંગે (વિગેરે) હોય. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org