________________
દારિક શરીર નામકમ ૧ ; વયિશરીર નામ કેમ્પ ૨ આહારકશરીર નામકશ્મ ૩ તૈજસશરીર નામકર્મ ૪: કાશ્મણશરીર નામકર્મ ૫ :
એ પાંચ શરીર નામકર્મો કહીએ. “ીતે, તરછી
રૂતિ ગુરૂ
પ્રતિક્ષણે પુદ્ગલને ઉપચઃ અપચ કરીને વધે ઘટે તે-શરીર કહીએ. - ઉદાર એટલે પ્રધાન-ઉત્તમ-તે-સર્વ શરીર થકી ઉત્તમ, તીર્થકર ગણધરની અપેક્ષાએ. તે ઔદારિક તથા ઉદાર–મોટું, સહસ્ત્ર જન માટે તે ઔદારિક શરીર સર્વ તિર્યંચઃ મનુષ્ય ને હોય ૧. તથા—
એક અનેક નાનું, મેટું ખેચર, ભૂચર દશ્ય, અદશ્ય
ઈત્યાદિ-વિવિધ કિયાએ ઊપવું, તે-વેકિય શરીર કહીએ. તે–બે ભેદેહાય –
ભવપ્રત્યાયિક–દેવતા નારકી ને હેય અને લબ્ધપ્રત્યયિક—મનુષ્ય, તિર્યંચને હેય. ૨.
તથા ચૌદપૂરી સાધુ, તીર્થકરની ત્રાદ્ધિ દેખવા તથા સંશય ટાળવા નિમિત્ત, ઉત્તમ પુદ્ગલ આહરી–લઈને [મુંઢા હસ્ત પ્રમાણ શરીર કરે, તે–આહારક શરીર કહીએ. '
તે–સ્ફટિક પરે અતિ નિમ્મળ કેઈક-દેખે કઈક ન દેખે એવું હોય. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org