SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. - - કે - બધા ઉદય અને સત્તામાં અનુક્રમે વીશઃ બાવીશ અને અઠ્ઠાવના સાથે સે હેય. ૩રા એમ એકસો ત્રણમાંથી એ ૩૬ છત્રીસ પ્રકૃતિ એછી કરીએ, એટલે—નામકર્મની ૬૭ થાય. તે બધે અને ઉદયે જાણવી. વળી સમ્યકૂવ મેહનીય ૧: મિશ્ર મેહનીય ૨: એ બે બંધે ન હોય, બંધે તે મિથ્યાત્વજ બાંધે. તે મિથ્યાત્વનાં દળિયા વિશુદ્ધ અને અર્ધવિશુદ્ધર થયાં થકા સમ્યક્ત્વપણું અને મિશ્રપણું કહેવાય. તે માટે મેહનીયની ૨૬, નામકર્મની ૬૭; શેષ છે કર્મોની ૨૭, એમ–૧૨૦ પ્રકૃતિ બધે હેયર તથા મેહનીયની ૨૮: નામકર્મની ૬૭. શેષ છ કર્મની ૨૭ એમ-૧૨૨ ઉદયે અને ઉદીરણુએ હેય. અને મોહનીય ૨૮૯ નામની ૧૦૩: અને શેષ કશ્મની ૨૭: એમ-૧૫૮ સત્તાએ જાણવી. જે ૩૨ છે ૫૧ મી ગાથા સુધી ચૌદ પિઅપકૃતિઓના ૬૫ ઉત્તરભેદના નામે અને વ્યાખ્યાઓ ગતિએ જાતિઓ અને શરીરે નિર-તિરિ-નરસુર- રૂા-વિઝ-તિર-ર૩- sદ્રિાવો શ-વિડવા-ss@ાર-તેર-તાળ પળ–સા રૂરૂા. શબ્દાર્થ_નિરય-તિરિનર-સુર-ગઈકનારકઃ તિર્યંચા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy