SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ –તસ-ચઉ==સચતુષ્ક. થિર છk=સ્થિર પદ્રક. અથિર–છk=અસ્થિર-થર્કસુહુમ–તિગસૂલમત્રિક થાવર-ચઉકં=સ્થાવરચતુષ્ક. સુભગતિગા= સુભગ-ત્રિક વિગેરે. વિભાસા–પરિભાષાઓ-સંજ્ઞાઓ. તયા ઈસંપાહિતદાદિ–સખ્યાભિઃ-તે (અમુક એક) શરૂઆતમાં રાખીને ઠરાવેલી સંખ્યાવાળી, પયડીહિં=પ્રકૃતિ વડે. પ૨૮૫ ગાથાથ. સચતુષ્ક સ્થિરષક અસ્થિરષદ્રક સૂક્ષ્મ-ત્રિકા સ્થાવર-ચતુષ્કઃ સૌભાગ્યત્રિક વિગેરે વિભાષાઓ-તે તે પ્રકૃતિ આદિમાં રાખી હોય તેવી સંખ્યાવાળીપ્રકૃતિએ વડે (કરવી.) પર ત્રસચતુરક કહાથી-ત્રસ ૧૦ બાદર ૨ઃ પર્યાપ્ત ૩ઃ અને પ્રત્યેક ૪એ ૪ જાણવી. સ્થિરપકડ તે–સ્થિર ૧૦ શુભ ૨. સુભગ ૩ સુસ્વર ૪ઃ આદેય પર અને યશ ૬ઃ એ છ જાણવી. અસ્થિરષક તે–અસ્થિર ૧ઃ અશુભ ૨: દુર્ભગ ૩ દુ:સ્વર : અનાદેય ૫: અને અપયશ ૬: એ છ. સૂક્ષ્મત્રિક: તે–સૂક્ષ્મ ૧ઃ અપર્યાપ્ત ૨: અને સાધારણ ૩ સ્થાવરચતુષ્કઃ તે–સ્થાવર ૧: સૂક્ષમ ૨: અપર્યાપ્ત ૩: અને સાધારણ ૪ સુભગ ત્રિક: તે–સુભગ ૧ઃ સુસ્વર ૨ આદેય ૩: એ ત્રણ જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy