SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ ચારેય અનંતાનુબંધિયા કષાય ઉત્કૃષ્ટ થાવ જજીવ લગે રહે ૧૪ અપ્રત્યાનીયા વષ લગે રહે રસ પ્રત્યાખ્યાનીયા કષાય ચાર માસ લગે રહે ૩ઃ સંજવલનીયા કષાય પંદર દિવસ રહે. ૪: વળી, અનંતાનુબંધિના ઉદયે મરે, તે નરકે જાય ૧૦ અપ્રત્યાખ્યાનીયાના ઉદયે મરે, તે તિર્યંચ થાય ૨ઃ પ્રત્યાખ્યાનીયાને ઉદયે મરે, તે મનુષ્ય થાય ૩ઃ સંવલનના ઉદયે મરે, તે–દેવગતિએ જાય. ૪ અનંતાનુબંધિયા કષાય સમ્યકત્વ પામવા ન આપે: ૧૦ અપ્રત્યાખ્યાનીયા દેશવિરતિ ચારિત્ર પામવા ન આપે ૨ઃ પ્રત્યાખ્યાનીયા સર્વવિરતિ પામવા ન આપે ૩ઃ સંજવલન કષાય પિતાને ઉદયે યથાખ્યાત ચારિત્રને ઘાત કરે છે. ૪: ૧૮ ચાર પ્રકારના કેધ અને માનના દૃષ્ટાન્તોઃ जल-रेणु-पुढवी-पव्वय राइ-सरिसो-चउ-विहो कोहो । સિનિ-સ્ત્ર-દિવ-લેટ-થિમોવમો માળો ? શબ્દાર્થ-જલ-રેણુ-પઢવી-૫વય-રાઈ-સરિસે =પાણીમાં અને ધૂળમાં પડેલી લીટી–તથા જમીનમાં અને પર્વતમાં પડેલી ફાટ જે. ચઉવિહે=ચાર પ્રકારને. કેહે–કોધઃ તિણિસ-લયા-કટિકઅ સેલ વૈભવ તિનિસલતા–નેતરની સોટી કાઠના હાડકાના અને પત્થરનાઃ થાંભલા જે માણે-માન. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy