________________
પર
જેના ઉદયથી થાડુ પણ પચ્ચક્ખાણુ ઉદય ન આવે તે-અપ્રત્યાખ્યાનીય ચાર કષાય ૨ઃ
સર્વ વિરતિરૂપ પચ્ચક્ખાણને આવરે, તે પ્રત્યાખ્યાના વરણીય ચાર કષાય-ક્રોધ, માન, માયા અને લાભ ૩: ચારિત્રીયાને પણ લગારેક ( ઉદય આવે—પ્રગટ થાય ), ખાળે, તે–સજ્વલન ચાર કષાય ૪ઃ
એમ ૪૪૪=૧૬ સાળ થયા. ૫૧૭ણા
૪ કષાયમહુનીયની સ્થિતિ વિગેરે
જ્ઞા-નીવ-સિ-૨૩માસ-વ-ના નિય-તિઙ્ગિ-નર-અમરા । સમ્મા-ડળુ–સવ-વિરૂ-બદવાય-ત્તિ-વાય-૪૪ ॥૮॥
સુધી
શબ્દાર્થ-જા-જીવ-વરિસ-ચઉમાસ-પક઼ખ-ગા= જાવજીવ સુધી: વર્ષ: ચાર માસ: અને પખવાડીયા: ટકનારા. નિય-તિરિય-નર-અમરા-નારકઃ તિયાઁચ મનુષ્યઃ અને દેવ:પણાના નિમિત્ત. સમ્મા-ડણુ-સવ્વ-વિઈ-અહફેખાય-ચરિત્ત-ઘાય-કરા=સમ્યક્ત્વઃ અવિરતિઃ સર્વાંવ રતિ અને યથાખ્યાતઃ ચારિત્ર અટકાવનારા. ॥ ૧૮૧ ગાથા.
જાવજીવ: વરસઃ ચાર માસ; અને પખવાડીયાઃ સુધી રહેનારા; નારકઃ તિય``ચઃ મનુષ્યઃ અને દેવગતિઃ [ના કારણ] ભૂત; સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ અને યથાખ્યાતઃ ચારિત્રના નાશ કરનાર છે. ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org