SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ બહાં એકેન્દ્રિય બેઈદ્રિય તેઈન્દ્રિયને તે મૂળથી ચણ હોયજ નહિ. ચઉરિંદ્રિય પઢિય; ને ચક્ષુ હોય, તે પણ વિણસે, તિમિરાદિક તેજહીન હોય. એ ચક્ષુદશનાવરણના ઉદયથી એકેદ્રિય અને વિકપ્રિય ને ઈદ્રિય ન્યૂન હાય. પરોઢિયને સર્વ ઇંદ્રિય પૂરી હોય, તે પણ હીણી હાયબધિરમાદિક હોય, તે- અચકુદર્શનાવરણને * * * * * * - -— - - અવધિ કેવલ ન હોય, તેને અવધિદર્શનાવરણ કેવાસદર્શનાવરણને ઉદય કહીએ. અહીં કોઈક કહે, જે– અવધિ અને કેવળ દર્શન કહ્યાં, તેમ મન પર્યાવ દર્શન કેમ ન કહ્યું?” तत्रोत्तरम् - મન પર્યાવજ્ઞાની તથાવિધ ક્ષયપામને પરવડાપણે પ્રિટતા-વિશાળતાવડે કરીને, પ્રથમ અને પછી પણ મનવા ભાવ વિશેષપણે જ ગ્રહે, સામાન્યપણું હેય નહિ. તે માટે દર્શન ન કહ્યું. ૧૦ છે પાંચ નિદ્રા-૧ નિદ્રાઃ ૨નિદ્રા નિકાઃ ૩ પ્રચલા ૪ પ્રચલા-પ્રચલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy