________________
૪૦૦
છે. પરંતુ સમ્યકત્વ મેહનીય ઉવેલનાર સમ્યગદષ્ટિ ચારે ગતિમાં જાય છે. એમ છઠા કર્મગ્રંથમાં પણ કહ્યું છે, તેથી વિસંવાદન જાણુ પરંતુ સમ્યકત્વ મેહનીય આદિ પ્રવૃતિઓની ઉલના કર નાર ક્ષાયિક સમ્યકત્વની તૈયારી કરે છે તેની અપેક્ષાએ, તેને ક્ષાયિક પણ કહેવાય માટે વિસંવાદ ન જાણુ.)
તેથી સમ્યક્ત્વ મેહનીય ઉવેલતા એવા નારકીને સર્વ જીવની અપેક્ષાએ ૧૩૯ ની સત્તા હેય. એક જીવની અપેક્ષાએ જિનનામની સત્તાવાળાને આહારક ચતુષ્ક વિના ૧૩૫, આહારક ચતુષ્કની સત્તાવાળાને જિનનામ વિના ૧૩૮ની સત્તા હોય, પરંતુ જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા ન હોય તેવા જીને ૧૩૪ની સત્તા હેય. ક્ષાયિક સમ્યક્ત્વી: નારકી અવિરત સમ્યગદષ્ટ
આ જીવોને દર્શન સપ્તક સતામાં હોય જ નહિ, તથા ચોથા ગુણસ્થાનકથી કદી પતિત ન થતા હોવાથી મનુષ્પાયુષ્યજ બાંધે, માટે બાકીનાં ત્રણ ન હોય, એટલે નવ પ્રકૃતિ વિના અનેક જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુવાળાઓને ૧૩૯ની સત્તા. અબદ્ધને ૧૩૮.
જિનનામની સત્તા રહિત જીવોને પૂર્વ બદ્ધાયુ હોય, તે આહારક ચતુષ્ક વિના પૂર્વબદ્ધાયુને ૧૩પ. અબદ્ધાયુને ૧૩૪.
જિનનામ અને આહારશ્ચતુષ્ક ન હોય. તે પૂર્વબદ્ધાયુને ૧૩૪. અબદ્ધને ૧૩૩.
તિયચગતિ–
આ જીવોને જિનનામની સત્તા હતી જ નથી. તેથી ઉપશમ સમ્યક્ત્વીને અનેક જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુષ્યને ૧૪૭. અન્ય ગતિના આયુષ્યના બંધકને એક જીવની અપેક્ષાએ ૧૪૫. અબદ્ધને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org