________________
૩ર
અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુષ્યના બંધકને ૧૪૫, અને તેજ ગતિના આયુષ્યના બંધકને ૧૪૪. અનેક જીવની અપેક્ષાએ ૧૪૫.
૨. આહારકચતુર્કની સત્તાવાળા અબદ્ધાયુઃ સાસ્વાદની. અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. એક જીવની અપેક્ષાએ ૧૪૪
આહારક ચતુષ્કની સત્તા વિનાના પૂર્વબાય સાસ્વાદની.
અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુષ્યના બંધકને ૧૪૧, તેજ ગતિનું આયુષ્ય બાંધેલ હોય તે ૧૪૦. અનેક જીવની અપેક્ષાએ ૧૪૧.
૪ આહારકચતુકની સત્તા વિનાના અબદ્ધાયુ સાસ્વાદની.
અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ ૧૪૦. હવે ગતિ આશ્રયી વિચાર કરીએ– ૧ નરકગતિ––
અનેક જીવની અપેક્ષાએ : પૂવ બધાયને ૧૪૬. એક જીવની અપેક્ષાએ ૧૪૫. અબદ્ધાયુને ૧૪૪. આહારકચતુષ્કની સત્તા ન હોય, તે અનુક્રમે ૧૪૨. ૧૪૧. અને ૧૪૦.
૨ તિર્યંચગતિ–
ઉપર કહેલા મૂળ વિકલ્પો પ્રમાણેજ. આ સમયગતિ– તિર્યંચગતિ પ્રમાણેજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org